________________
ધ્યાન પ્રતિજ્ઞા પ્રારંભ :: ૩
છે તે શક્તિ અપેક્ષા એ સતરૂપ એક કાળમાં છે એમ કહેવાય. વ્યક્તિ અપેક્ષાથી જે વખતે જે પર્યાય હોય તે તિરૂપ કહેવાય. ભૂત અને ભવિષ્ય પર્યાય અસતરૂપ કહેવાય. એ પ્રમાણે સત અપેક્ષા સને ઉત્પાદક, અસત્ અપેક્ષા અને ઉદય કહેવાય. એ જ આ લેકને ભાવાર્થ છે.
આત્મદ્રવ્યમાં પણ સામાન્યરીતે મતિજ્ઞાનાદિક ગુણે ભૂતપૂર્વ પણ કહેવાય, અભૂતપૂર્વ પણ કહેવાય અને વિશેષ રીતિએ અનતચતુષ્ટય અભૂતપૂર્વ કહેવાય. આ પ્રમાણે નયવિભાગ કરી વસ્તુસ્વરૂપ જાણવું (ભા.ક.).
ભાવાર્થ સામાન્ય રીતે પૂર્વે મતિશ્રુતજ્ઞાન નહીં હતું એમ નહીં, અને ત્યારપછી પણ સામાન્ય રીતિએ કેટલુંક મતિશ્રુતજ્ઞાન થયું, પરંતુ સ્વાભાવિક અને વિશેષતાપૂર્વક અનંતજ્ઞાનાદિ તે હાલ પ્રગટ થતાં જણાય છે. (વિવેચનકાર) ૧૧ ભવોભવરૂપી મહારાઝ કયાં સુધી પીડે ?
‘तावन्मा पीडयत्येव, महादाहो मदोद्भवः । यावद् ज्ञानसुधांभोधौ नावगाह प्रवर्त्तते ॥११॥
અથઃ વળી એમ વિચાર કે જ્યાં સુધી જ્ઞાનરૂપી અમૃતના સમુદ્રમાં મારું નહાવાનું થતું નથી, ત્યાં સુધી સંસારથી ઉત્પન્ન થયેલે મહાન દાહ મને પીડી રહ્યો છે.
વિવેચનઃ આ સંસારરૂપી અગ્નિની અનેક જ્વાળામાં પ્રાણી બાબતે જણાય છે, પરંતુ જ્ઞાનરૂપી જળનું જેમ જેમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org