________________
૩૬ : : સુવીય ધ્યાન
કરતાં જ્યારે સવ પુગલિક વસ્તુને ત્યાગ થયે, ત્યારે આત્મા સૂર્યની પેઠે સકલ લેાકાલેકને જાણતા થાય છે અને તેનાથી અલગ થઈ લાકને અંતે બિરાજે છે. લાલન અનુભવે છે:
લાક કે” અંત વસે મુજ આતમ, નૌત્તમ કિણું અહી પ્રસરે છે; સૃષ્ટિવિષે અતિ સુંદર રૂપ, નિહાળી સુધાર અહી વરસે છે ॥ ૧॥ જ્ઞાન તેા રૂપ, અરૂપ તે દર્શીન ચરણુ વિષે ઉલટે પલટે છે; ૨૨ એમ રમણુ કરતા હું લાલન આત્મ રત્નત્રયી માંહિ વસે છે. ॥ ૨ ॥ नासत्पूर्वाश्च पूर्वा नो निर्विशेषविकारजाः । स्वाभाविकशेषा ध-भूतपूर्वाश्च तद्गुणाः ॥ અર્થ : વિશેષથી રહિત એટલે સામાન્ય વિકારથી ઉત્પન્ન થયેલા (મતિજ્ઞાનાદિ ) આત્માના ગુણ્ણા પૂવે નહેાતા એમ નથી તેમ જ પૂવે નહેાતા એવા કેટલાક નવા ગુણ્ણા પણ ઉપજે છે, પરંતુ સ્વાભાવિક વિશેષ અનંતજ્ઞાનાદિ, પૂર્વ નહી' પ્રગટેલા હાલ નવીન જ છે.
વિશેષ ફ્રૂટતા : દ્રવ્ય અનાદિ નિધન છે, તેમાં પર્યાય ક્ષણે ક્ષણે ઉપજે વિષ્ણુસે છે, તેમાં ત્રિકાલવતી પર્યંચ ૨૨. જ્ઞાનથી દશનમાં તે દર્શીનથી જ્ઞાનમાં રમણતા તે ચારિત્ર.
વિવેચક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org