________________
ધ્યાન પ્રતિજ્ઞા પ્રારંભ : હોવાથી જ્ઞાનલેચન ખરો. કારણ કે જે એટલું પણ ઉઘાડું ન હોય તે જીવ એવી સંજ્ઞા પામે નહીં. પછી વ્યવહાર રાશિમાં આવતાં – ચડતાં એ જ જ્ઞાનલોચનથી વિશેષ દેખાવા લાગ્યું. પછી એકેન્દ્રિયમાંથી બે-ઇન્દ્રિયમાં આવતાં, બે ઇન્દ્રિયમાંથી ગ્રંદ્રિયમાં, રેંદ્રિયમાંથી ચોરેન્દ્રિયમાં એમ ચડતાં ચડતાં તિર્યંચ પંચેન્દ્રિયમાંથી આવતાં આ જ્ઞાનલેચન આત્મા વિશેષ જાણવા – જેવા લાગ્યા, અને મનુષ્યમાં આવ્યું ત્યારે મનરૂપ, નેઈદ્રિયની પરિસ્કૂટતા ઈતર પ્રાણીઓ કરતાં વિશેષ હેવાથી સર્વથાપણે વિશેષ જાણવા જેવા લાગે, પરંતુ તેને ભૂલ થઈ. જે જે જાણ્યું, જેયું તે હું થયું અને તેમાં કેટલુંક જાણું, તે કેટલુંક મારું થયું. માટે હવે તે દેને પણ દુર્લભ એ મનુષ્યદેહ પ્રાપ્ત થયેલ છે, ત્યાં સઘળી ભૂલથાપ ટળી ગઈ. જે જે જણાયું અને જોવાયું તે હું નહીં અને તે મારું પણ નહીં ૨૧ એવી રીતે એટલે જેટલે અંશે પરવસ્તુમાં હુંપણું – મારાપણું નીકળતું ગયું તેટલે તેટલે અંશે, આ જ્ઞાનલેચન આત્મા પિતાને (અંતરાત્માને) વિશેષ દેખતે જાય છે અને જાણ જાય છે. એમ
૨૧. જુઓ : સાત્મસિદ્ધિ શાસ્ત્રમાં કહ્યું છે તેમ –
ભાસ્યો દેહાધ્યાસથી, આત્મા દેહ સમાન પણ તે બન્ને ભિન્ન છે, પ્રગટ લક્ષણે ભાન. ભાસ્ય દેહાધ્યાસથી, આત્મા દેહ સમાન. પણ તે બને ભિન્ન છે, જેમ અસિને માન.
શ્રીમદ રાજચંદ્ર ,
-સંપાદક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org