________________
૪ : : ચલીય ધ્યાન
પછી આમ અંતરાત્મતત્ત્વ કે શુદ્ધ સમ્યક્ત્વ કે આત્મજ્ઞાન લાચન વડે, પરમાત્મા સાથે ધ્યાનની એકલતા થતાં થતાં સલીનતા થઈ કે આત્મા જ પરમાત્મારૂપ થાય છે. સકળ કમળને વિનાશ થઈ, વિશુદ્ધ – સ્ફટિકમય થવાથી તાકાલેાકને ર્જાનાર, જાણનાર જ્ઞાનલેચન જ્ઞાનદર્શનરૂપ મૂળે હતા અને આવરણુ ખસવાથી સાદિ અન તભાવે હુવે પરમાત્મભાવ પ્રગટથો હાય એટલે તજવા લાયક જે પરભાવ તે ગયે હાય, અને ઉપાદેય એટલે જ્ઞાન, દન, ચારિત્ર, વીય, સત્, ચિત, આનંદ, ભાગ, ઉપભાગ, દાન અને લાભ પ્રાપ્તિ રૂપે જાયા હાય એમ ભાસ ન થશે.
અહિરાત્મભાવ જઈ, જે અંતરાત્મતત્ત્વ જણાયુ તે જ વિશેષ પરિસ્કૂટ થતાં પરમાત્મતત્ત્વ જ યુ. જે અંતઃપ્રકાશતું હતું તે હવે લેાકાલેાક પ્રકાશવા લાગ્યુ. જે અંતરમાં આનદરૂપ હતુ, તે જ્યાં ત્યાં આનંદરૂપ થઈ, પછી સત્ર જ્ઞાન થતાં, સત્ર આન ંદરૂપ થયું. જે જે અંતરમાં જણાયુ, તે તે જાણતા જાણુતા, આ સમસ્ત ચૌદ રાજલેકમાં આવેલા અશેષ પદાર્થા જણાયા. હા, હા એ જેથી જણાયું તે જ હું, તે જ સાહ. આ દૃશ્ય નહીં, ‘ આ જ્ઞેય નહી. ' પરંતુ જ્ઞાતા, દૃષ્ટા, આનંદિતા એવા અસંખ્ય અને અનંત ગુણ્ણા જેમાં રહ્યાં છે તે તત્વતઃ હું. એ તત્ત્વ મારુ નહીં, પણ એ જ હું.
બીજી યુક્તિ, પ્રિય વાંચનાર, જરા ધીરજ ધર. વ્યવહાર રાશિમાં પણ જીવ, આઠ રૂચક પ્રદેશ ખુલ્લા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org