________________
ગર : : સલીમ ધ્યાન
રૂપ રહેલા આત્મયૈાતિ પ્રગટ થશે. વળી જેમ લાકડે લાકડુ ઘસવાથી એ લાકડાં મળી જાય, તેમ મનરૂપ લાકડુ, શરીરરૂપ લાકડાં સાથે ઘસાવાથી એટલે ખૂબ ચિંતવન કરવાથી, મને મળી જશે એટલે કાયયેાગ અને મનેયાગ એ બન્નેના લય થઈ જતાં, તારું સોંપૂર્ણ સિદ્ધસ્વરૂપ પ્રગટ થઈ જશે.
એક રાજાના પુત્ર હાય અને તે જાણતા ન હોય અને કોઈ બીજો કોઈ માણુસ જાણતા હોય, તેથી વસ્તુતઃ જે રાજપુત્ર છે તે અરાજપુત્ર થઈ જતા નથી. તેમ જ આત્મામાં એક પરમાત્મા. હાય, અને બીજો અહિરાત્મા હોય તેથી વસ્તુતઃ તેનું આત્માપણું જતું રહેતું નથી.
પેાતે અહિરાત્મા નથી, તે પરમાત્મા છે એવું ભાન અતરાત્મભાવથી થાય છે.
પરંતુ તે અતરાત્મભાવની મદદથી જ્યારે પરમાત્મામાં એકતા તરીકે અહિરાત્મભાવ છૂટી જશે, એટલું જ નહીં પરંતુ પરમાત્મભાવ પણ છૂટી જશે, ત્યારે સિદ્ધસ્વરૂપના આસ્વાદ લેશે.
મોટા વિશાળ કુંડમાંથી એક ફુવારે ઊડતા હોય, તેવા ફુવારાના નળના છિદ્રમાંથી બહાર આવતા જળને જેમ તે દેખે તેમ શરીરરૂપ ફુવારાના ઇન્દ્રિયારૂપ છિદ્રમાંથી જે સામરૂપ જળ બહાર નીકળે છે, તેટલું જ પેાતાનુ સામર્થ્ય દેખી શકે છે, તે પેાતાને અહિરાત્મભાવે એટલે જ જાણે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org