________________
થાન પ્રતિજ્ઞા પ્રારંભ : ૧ ૯. મરામાં અને પરમાત્મામાં ભેદ શ?
मम शफ्त्या गुणग्रामा, व्यक्त्या च परमेष्ठिनः । તાણાનાયક, િનમાવતઃ ૧૮
અર્થ : અનંત ચતુષ્ટયરૂપ “ગુણોને સમૂહ” મારામાં શક્તિથી વિદ્યમાન છે, અને અરિહંત તથા સિદ્ધરૂપ પરમેષ્ટિ. માં વ્યક્તિથી પ્રગટ થયેલ છે. માટે અમારા બંનેમાં શક્તિ અને વ્યક્તિ( છ અને પ્રગટ)ના સ્વભાવથી એટલે વેદ છે અર્થાત શક્તિથી સમાન છીએ અને વ્યક્તિથી ભેદ છે.
વિવેચનઃ શક્તિરૂ૫ ગુણે જેને વ્યક્તિરૂપ થયા છે એવા અરિહંત તથા સિદ્ધના ધ્યાનમાં એકાગ્રતાથી નિજસ્વરૂપનું ચિંતન કરતાં ઉપશમ-લપક શ્રેણિએ ચડી પોતાનું સવરૂપે પ્રગટ કરાય છે. વાટ, દવાનું ધ્યાન કરતાં વારૂપ થાય છે. એ દયાનનું પહેલું ઉદાહરણ છે, અને બીજુ લાકડે લાકડું ઘસવાથી એટલે શરીર એ જડ લાકડાં સમાન છે અને મન પણ જડ એ પણ લાકડા સરખું છે. હવે મનથી વિચાર કરો કે આ શરીર કોણ છે? એમ વિચાર કર્યા જ કરે. એમ કરતાં કરતાં એટલે વિચારરૂપ લાકડાને શરીરરૂપ લાકડા સાથે ઘસતાં ઘસતાં, તે બંનેમાંથી અગ્નિ નીકળશે. કારણકે આત્મા શરીરમાં તેમ જ મનમાં પ્રચ્છન્નપણે રહ્યો છે. જેમ લાકડાં સાથે લાકડું ઘસાવાથી તેમાં પ્રચ્છન્ન રહેલે અગ્નિ પ્રગટ થાય, તેમ મન તનમાં પ્રદર્શન૧૯. વ્યક્ત જે પરમાત્મમાં, શક્તિ તે મુજમાં રહી
નહીં જે ભેદ બનેમાં વ્યક્તા વ્યક્ત સ્વભાવથી. –– સંપાદક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org