________________
ધ્યાન પ્રતિજ્ઞા પ્રારંભ :: ૯
આ ઉપરથી અનુમાન કરશે તે માણસ પોતાના હાથમાં અલબત્ત પુદ્ગલિક હાથમાં, આખી સૃષ્ટિને દડાની માફક રમાડે છે. હવે જ્યારે નાશવંત પુદગલથી મનુષ્ય હાથમાં એવડો મોટો છે તે કહેવામાં અતિશયોક્તિ શી છે? આ માત્ર ન્યૂક્તિ કરતા હોઈએ તેવું જણાય છે. તો તે આત્મામાં કેટલો મોટો હશે, તેનું અનુમાન પણ મારા માનવબાંધ નહીં કરી શકે.
હવે તેના કાનની ઊંડાઈ જુઓ. કેટલાં વચને તેમાં સમાઈ ગયાં, અને હજી કેટલાં વચને અંદર સમાઈ જશે, તે પણ એને કાન ખૂટશે નહીં. વચનામૃતના વિધિને જાણે સ્વયંભૂરમણ સમુદ્ર ન હોય ! તેની અંદર વચનને પ્રવાહ પ્રવેશ કર્યા જ કરે છે. પરંતુ એની ઊંડાઈ ખૂટતી નથી, તેમ આ જગતમાં કેટલાં કેટલાં વચને જ જાય છેપણ તેનું મુખ તે કાયમ, કારણું, ત્યાંથી તે સેળ પ્રહર તે શું પણ તેથી પણ વધારે બેલે તે પણ મુખભંડારમાંથી વચનનો ખજાને ખૂટે જ નહીં. સરસ્વતી પિતે જ જાણે તેના મુખકમળમાં નિવાસ કરી તેને માટે પ્રતિભાષક યંત્ર(ફેનેગ્રાફ)નું કાર્ય કરતી ન હોય એમ જણાય છે. આ તે માત્ર આત્મતિથી દેખાતા મનુષ્યના પુદ્ગલિક અંગ મુખ વિષે કહ્યું. પરંતુ અનુમાન કરશે તે, સર્વકાળનાં સર્વે વચને તેના મુખમાં છે એમ કહેવું અતિશક્તિરૂપ કે ન્યૂક્તિરૂપ નથી, પણ યથાર્થોક્તિરૂપ છે. ઉપર કહ્યું તેમ, સરસ્વતી જ પિતે જ તેના મુખકમળમાં વસે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org