________________
૨૮ : : સવાય ધ્યાન
આત્માના સાગે પુગલિક ભાવમાં શ્રેષ્ઠતા બતાવીએ છીએ. પ્રથમ તેા પગ એ પુદ્ગલિક છે અને તેની ઉંચાઈ એટલી બધી છે કે મેાટા મોટા પતા ચડી જાય, તાપણ તે પતાની ઊંચાઈ, પેાતાના પગથી, માપી જાય, પણ પગની ઊંચાઈ ન મપાય! આખી પૃથ્વીની લંખાઈ, ચાડાઈ પેાતાના પગથી, ચાલી પૂરી કરી, પૃથ્વીને તેથી માપે પરંતુ એના પગની લંબાઈ, પહેાળાઈ ન મપાય, કારણ કે હાલ યુરોપિયન લેકે જે પૃથ્વી બતાવે છે, તેવી પૃથ્વી તેા હાલના માણસ, જે પોતાના ગામમાં અવરજવરમાં આઠ માઇલ ચાલે છે તે સીધે જ ચાલ્યેા જાય તા સાડા આઠ વર્ષ માં ફરી શકે. આમ એમની નાની પૃથ્વીની પ્રક્ષિણા કરે, પરંતુ એના પગની લંબાઈની ચેાડાઇની, કોઈ પ્રદિક્ષણા કરી શકે નહીં. આ માસના પગની શક્તિ એમ જણાવે છે કે, માણુસના પગના અંગૂઠા તળે, મેરુ ચગદાય છે એટલે પગ ઊંચા છે, એટલુ જ નહિ પરંતુ આખી પૃથ્વી કરતા તે માટે છે. હવે પુ ગલિક રીતે જોતાં માણુસ, પેાતાના પગમાં મેટ જણાય છે, તા પછી તેના હાથમાં કેટલા છે? આખી સૃષ્ટિ રચે એવડા નથી? છે જ. આવી આવી તે અનત સૃષ્ટિ રચે તાપણુ તેના હાથમાંથી મેડમ સૃષ્ટિએ નીકળ્યા જ કરે. જુઓ એક ડિચા ઘર બાંધે, તે ઘર બચાઈ પૂરું થાય, મહેલ બાંધે તે મહેલ બધાઈ પૂરા થાય, પરંતુ તેના હાથ કંઈ તેથી ખૂટી જાય નહીં. એ જ હાથમાં ખીજા ઘણાંયે ઘરેશ અને મહેલા નીકળે, તેપણ હાથ કાયમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org