________________
ધ્યાન પ્રતિજ્ઞા પ્રારંભ : : ૨૦
કોઈ એક અખંડ જ્યેાતિ હાય, અને તેના આસપાસના વિવિધ રંગના કાચવાળાં ક઼ાનસરૂપ શરીશ ખદલાય તેથી તેમના પ્રકાશ, કાંઈ રમ્ય-અરમ્ય થતા નથી.
પરમાત્મા કાંઈ પુદ્ગલના સંગથી વસ્તુતઃ પેાતાનુ નિજસ્વરૂપ એકાંતે મૂકી દેતા નથી. જે સમચતુરસ સંસ્થાનને કે હુ'ડક સંસ્થાનને લીધે પરમાત્માને મનુષ્ય કહેવાય છે, તે પૌદ્ગલિક છે. માત્ર વ્યવહારથી (ઉપચારરૂપ) એકને પરમાત્મા અને ખીજાને મRsિરાત્મા કહીએ છીએ તે માત્ર પરમ અને અહિર એવી એ પૌદ્ગલિક ઉપાધિને લીધે છે. એ ઉપાધિરહિત થાય તે તે શુદ્ધાત્મા જ (સિદ્ધ્રૂપ) પોતે છે. નનથૈટોઽત્તિ વંચિતઃ। જ્યારે આપણે પોતાને પેાતાની પરમ જ્યાતિથી – જ્ઞાનથી નથી જોતા ત્યારે, આપણે પુદ્ગલરૂપ લાગીએ અને આમ આપણે પુદ્ગલદ્રવ્ય હાવા છતાં, આપણુ પુલિક બળ – સામર્થ્ય કેટલું છે તે પણ જાણતા નથી. જાણે કે આપણામાં રહેલી જ્ગ્યાતિ ઊલટી વળી ગઈ ન હોય, જાણે કે એ અખંડ પ્રકાશમય દીવા આ પુદ્ગલભાવથી ઢંકાતા ન હેાય. પરંતુ એ પુદ્દગલભાવને જરાક પણ ખસેડીને જ્યેાતિથી જોશે તે પુદ્ગલમાં (અલમત્ત તેમાં મમત્વ કરવું નહી.) કેટલુ સામર્થ્ય છે તે જણાઈ રહેશે, અને પેાતાનુ મેટાંમાં મેટા પણ નહીં જાણે તેપણ તે અનુમાન તેા એ જ્યાતિપ્રભાવે કરી શકશે. આવી રીતે પુલિક ભાવમાં મોટાપણુ જણાય તે પછી આત્મિક ભાવમાં પેાતે સર્વશક્તિમાન સિદ્ધ થાય તેમાં શે। સંશય છે?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org