________________
ધ્યાન પ્રતિજ્ઞા પ્રાર્લ
૮. વળી વિચાર કેઃ પરમચૈાતિરૂપ હાવા છતાં કાનાથી માયા ?
परात्मा परमज्योतिर्जगज्ज्येष्ठोऽपि वंचितः । आपातमात्रस्यैस्तैर्विषयैरतिनीरसैः ॥ ८ ॥
અર્થ : આત્મા પરમાત્મા છે, ઉત્કૃષ્ટ ન્યાતિમય છે. ત્રણે લોકમાં મહાનમાં મહાન છે. તે છતાં શરૂઆતમાં મનાર અને અંતમાં વિરસ એવા વિષયેાએ તેને ઠગ્યા છે.
: પ.
મા
વિવેચન : વિચારો કે, સ્પર્શેન્દ્રિયના વિષય સેવતી વખતે અને અંતે રસેન્દ્રિયના વિષય, દૂધપાક ખાતી વખતે, અને ખાધા પછી તેનુ' પરિણામ શુ? આમ સર્વ વિષયે, આરંભે કઈક રમ્ય અને પરિણામે અરમ્ય લાગે છે!૧૮ આજે સેકડો રૂપિયાના આરીસા આવે છે, તે દેખાવમાં
જ્યાં ત્યાં રખાયા કરી, મનુષ્યયેાનિરૂપ નદી પણ પાણી ભર્યાં વિના વટાવી જાય છે. વિવેચક
૧૮. સરખાવા : (અ) વિષયરૂપ અંકુરથી, ટળે જ્ઞાન ને ધ્યાન લેશ મદ્રિરાપાનથી, છાકે જેમ અજ્ઞાન. -શ્રીમદ્ રાજચંદ્ર
(ब) विषयेन्द्रियसंयोगाद् यत् तदग्रेऽमृतोपमम् । परिणामे विषमिव तत् सुखंराजसं स्मृतम् ॥ ३८ ॥
-ગીતા, અધ્યાય ૧૮, શ્લોક ૩૮ અર્થાત્ લોકમાં પ્રસિદ્ધÆક, ચંદન, વનિતાદિ વિષયાની સાથે ઇન્દ્રિય સયેાગ દ્વારા પેદા થતું, જે આર્ભમાં અમૃત તુલ્ય અને પરિણામે વિષેતુ” સુખ, તે રાજસ છે.
-સાક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org