________________
૨૪ = = સુવીધ્યાન
જાય” ૧૭ અરે આ શરીરની
मयात्माऽपि न विज्ञातेा 1 મે આત્માને પણ ન જાણ્યે. “ બગલમાં કરુ. ને કરું શેાધવા એ કેવું આશ્ચય! પરંતુ ખગલથી પણ પાસે, હાથમાં કલમ છે, આ જે હાથ લખે છે, આ જે શક્તિ હાથમાં આવી, ગ્રંથમાં કલમને ચલાવે છે, આ મનમાં વિચાર કરે છે, એ બધાથી પણ નજીક, એ બધાને પણ જોતા, જાણતા એવા પેતે તે પેાતાને જ ખાળવા મહાર જાય, એ કેવી હસવા જેવી વાત છે? પાતે કેમ ખાવાય ? પર`તુ આ તે પાતે જ ખાવાયા હોય તેમ આ જન્મમાં પણ આડત્રીસ વર્ષ ચલાવ્યું.
૧૭. અંગેજી શાળાપયોગી ગ્રંથના એક પુસ્તકમાં લખ્યુ છે કે અમે રિકામાં એક વેળા એક મોટી આગખાટના ઉતારૂએ માટે ભરી લીધેલું પીવાનુ પાણી ખૂલ્યુ.. ઉતારૂઓએ ઘણી વાર તૃષાનુ મહાકષ્ટ વેઠયુ પછી એક સ્ટીમર આવતી જોઇ, તેમની તરફ પેાતાની આગોટ ચલાવી. સામે મળેલી આગોટના ખલાસી પાસે પીવાનું પાણી માગ્યું, ત્યારે તેઓએ જવાબ આપ્યો કે અહી જ બકેટ ( બાલદી ) નાખો, કારણ કે તમે એમેઝોન નામની મહાન નદી પર મુસાફરી કરા છેા. આ આગમ- જોકે કેટલેક વખત થયાં એમેઝોન નદી ઉપર જ મુસાફરી કરતી હતી, પણ
તે કયાં છે તે જાણતા નહીં હતા. તેથી પીવાનું પાણી નીચે જ પાસે હાવા છતાં રખડતા હતા. તેમ માણસ, નારકી, તિર્યંચ યોનિરૂપ ખરા સમુદ્રો એળગી મનુષ્ય યોનિરૂપ એમેઝોન રીવર (નદી ) ઉપર પોતાની માનવનોકા ચલાવે છે, તે છતાં, આત્મામૃત, જ્ઞાનામૃત, સાદિ અનતમૃત, મેાક્ષામૃત કથાં છે? એમ જેતે તેને પૂછ્યા કરે છે. તે છતાં ધ્યાનરૂપ બાલદી પોતાનામાં ન નાખતાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org