________________
ધ્યાન પ્રતિજ્ઞા પ્રારંભ : ૨ fજaોવાઃ દીવે, તારા, ચંદ્ર, સૂર્ય વગેરે મને દેખાયા કે જે થોડા વખત તિરછલેકરૂપ ઘરમાં અંધારી. રાતે, અને દિવસના પ્રકાશ કરે છે, પરંતુ અંધારી રાતે, અજવાળી રાતે, દિવસના ને ઘરમાં, બહાર અને સાદિ અનંતકાળ સુધી કાલેક પ્રકાશક એવા આત્મારૂપી (સૂર્યને પણ દેખનાર) સૂર્યને સૂર્યને પણ મેં હજુસુધી નહોત દીઠો ! અરેલાલન! જે તે ખરે કેવું આશ્ચર્ય!
તારા દૂર, ચંદ્ર દર, સૂર્ય દૂર, પણ આ તે આત્મા જે સૂર્ય, ચંદ્ર, તારા અને દીવાના કરતાં પણ પાસે, જે મારા દેડથી પણ પાસે, જે મારા શ્વાસોચ્છવાસથી પણ પાસે અને વળી કલેક પ્રકાશક, તેને મેં નહીં દીઠે? એ લાલન તારી કેવી ફજેતી?! કે તું દૂર ને છેડા પ્રકાશવાળાને દેખે અને પાસેથી પણ પાસેના તેમ જ લેકાલેક પ્રકાશકને ન દેખે !
હતી દીનતાઈ ત્યારે તાકી પટેલાઈ અને,
મળી પટેલાઈ ત્યારે તારી શેઠાઈને; સાંપડી શેઠાઈ ત્યારે તાકી મંત્રીનાઈ અને,
આવી મંત્રીતાઈ ત્યારે તાકી નુપતાઈને; મળી નૃપતાઈ ત્યારે તાકી દેવતાઈ અને,
દીઠી દેવતાઈ ત્યારે તાકી શંકરાઈને; અહો ! રાજચંદ્ર માને, માને શંકરાઈ મળી,
વધે તૃષ્ણાઈ તે ય જાય ન મરાઈને. આમ એને ( અર્થાત્ તૃણાને) છેડે ન હોવાથી, મિથ્યાવરૂપી દારૂણ મગરમચ્છના લેભ અને તૃષ્ણારૂપી દાતેથી મારુ ચિત્ત ચવાઈ ગયું.
– સંપાદક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org