________________
૨૨ :: સવીય ધ્યાન
પામ. પછી તે જેમ કિનારે આવી પેાતાના પેટમાં રહેલી વસ્તુને વમી નાખે, તેમ હુ પણ દેશિવરતિ અને સવિરતિ થઈ પર વસ્તુને વસી નાખું.
૧ ૬
વળી તું કહીશ કે, શું ખાઉં ? તેના ઉત્તર એ કે જ્ઞાન, દર્શન, ચારિત્ર, વીર્ય, સત્, ચિત્ત, આનંદ વગેરે એ જ તારાં દ્રવ્યે છે અને તે અમૃતનુ' પાન કર તે જ તને યોગ્ય છે.
અરે ! ભલા માણસ ! કોઈ પ્યાલામાં તને દૂધ આપે, તે તે પ્યાલેા કઈ તારાથી ખવાય? આ પૌદ્ગલિક પદાર્થોં તે જ્ઞાન, દર્શનાદિના આત્મામાંથી નીકળતાં ઝરણા રાખવાના પ્યાલાં છે. તે શુ હુ' પ્યાલાને ખટકા ભરૂ' અને દૂધ કાઢી નાખુ? પરંતુ જે શુભ ક્રિયારૂપ પ્યાલે લઈ, પાન, પાઠન, સામાયિક, પૂજા ઈત્યાદિ પ્યાલામાં જ્ઞાન–દનને ભરૂ અને તેનું જો હું પાન કરું તે કેવું સારું! વિષયે એ તે માટીના પ્યાલા છે. પરંતુ પૂજા, સામાયિક ઇત્યાદિ તે રૂપાના અને સુવર્ણના પ્યાલા છે. સામાયિક એ સ્ફટિકને પ્યાલે છે.
-
૧૬. વિવેચનના આ આખા પૅરા મૂળ શ્લોકના અર્થ સાથે અસંગત લાગે છે. મિથ્યાત્વરૂપી દાખ્ખુ મગરમચ્છના વિષયો – લાભ અને તૃષ્ણારૂપી દાંતથી મારું ચિત્ત (આત્મિક સ્વરૂપ ) ચવાઇ ગયું – સાફ થઈ ગયું એટલે આત્માને મે ન દીઠા એવા ભાવાથ કારણ ? કારણ કે તૃષ્ણાને અંત જ નથી. એક વસ્તુ મળતાં બીજી વસ્તુ મેળવવાને લાભ જાગે છે. તૃષ્ણાનું યથા સ્વરૂપ સમજવા માટે શ્રીમદ્ રાજચંદ્રનું કાવ્ય જોવુ... જ રહ્યું :
છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org