________________
ધ્યાન પ્રતિજ્ઞા પ્રારંભ :: ૨૧
આરંભનાં કામે કરી, હજારે નિરપરાધી પ્રાણુઓને સંહાર કર્યો છે. જેમ દારૂણું એટલે મોટો મગરમચ્છ, મોટા મોટા સરસામાન ભરેલાં વહાણને પિતાના પેટમાં ગરકાવ કરી જાય છે, તેમ મારા લેભરૂપી પેટમાં મારું કુટુંબ, મારી નાત, મારે દેશ, મારું ધન, મારાં છોકરાં, મારી સ્ત્રી, મારાં લૂગડાં, મારા દાગીના, મારું રાચરચીલું એમ કરી કરીને મમત્વરૂપ મેટું વહાણ, હું મારા પેટમાં ગરકાવ કરી ગયે છું. જેમ મગરમચ્છના દાંત આવે, તેમ મારું મારું કરી મેં પણ જગત ચાળ્યું. જેમ મગરમચ્છના દાંતે તીવ્ર અને લાંબા હોય છે તેમ, મારી પણ આશા અને તૃષ્ણ લાંબી લાંબી હોય છે. આશ્ચર્ય છે કે, હું મનુષ્ય થઈ તિર્યંચ, પંચેન્દ્રિય એવા મગરમચ્છનું અનુકરણ કરું છું. હું તિર્યંચથી ઊ એ કે નીચે, મારે મારાથી વિશેષ એવા શુભ દેવેનું અથવા તીર્થકરેનું અનુકરણ કરવું એગ્ય છે. આ તે મેં ઊલટો ઘધે માંડ્યો, અને આ નીચના અનુકરણથી તે હું જે આ મનુષ્યપણું પામ્યો છું, તે પણ હારીને પાછો નીચે જઈશ. વળી તે મગર દરિયામાં પડ્યો, તે પેટમાં દુર્વસ્તુ નાખે છે, હું મનુષ્ય હોવાથી મારું પેટ, મન કે ચિત્ત છે, તેમાં દુષ્ટ વિષને મારા મારા ગ્રહણ કરતે જાઉં છું. તેને જેમ દાંતે મોટા છે તેમ મા લેભ મેટો છે. તેનું પેટ ભયંકર છે, તેમ મારું ચિત્ત ભયંકર છે. તે અજ્ઞાની છે, અને હું મિથ્યાત્વી છું. માટે થયું તે થયું. પણ જેમ કઈ સારો મગરમચ્છ દરિયા કિનારે આવે, તેમ સંસારને કિનારે આવવા હે તું ચેતન! સમ્યકત્વ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org