________________
જઈ સમ્યકત્વરૂપ મેક્ષમાર્ગરૂપ યાત્રા કરવાને નિરેગતા પ્રાપ્ત થાય. જન્મરૂપી જવરથી જે મૂછ ઉત્પન્ન થાય છે, તે મૂછ કાંઈ નાની નથી. બાંધ – શ્રી વીરપુત્રે, જુઓ તે ખરા, અનાદિકાળથી આ મૂચ્છ લાગી છે, તે ખરેખર આચાર્યજીના કહેવા પ્રમાણે, મહામૂચ્છ છે. આ મહામૂચ્છને સ્વવિજ્ઞાન એટલે પિતાનું જ્ઞાન થતાં નાશ થાય છે. એટલે જ્ઞાનામૃત છંટાવાથી મહામૂછ ગાઢ હોવા છતાં પણ તેમાંથી જાગ્રત થવાય છે. કારણ કે, જ્ઞાન એ અમૃત છે.૧૪ તેના સ્પર્શથી સુમનુષ્ય કે દેવતાદિ થવાય છે, અને તે જ્ઞાનામૃતના પાનથી અમર થવાય છે એટલે સાદિ અનંતત્વ પણ તેથી પ્રાપ્ત થાય છે. ૭. કેવલ દર્શનરૂપ એવા આત્માને મેં કાં ન દીઠ? :
आत्मापि न विज्ञातो, विश्वलोकैक लोचनः । अविद्याविषमग्राह - दंतचर्वितचेतसा ॥७॥१५
અથ : (વળી એમ વિચારે કે ) અવિદ્યા એટલે મિથ્યાત્વરૂપ દારૂણ મગરમચ્છના દાંતમાં મારું ચિત્ત ચવાઈ
ગયું, એટલે સકળ વિશ્વને જેવાને અદ્વિતીય નેત્રરૂપ | (કેવળદનરૂપ) આત્માને પણ મેં ન જે!!
વિવેચન : જેમ દારૂણ મગરમચ્છ દરિયામાં હજારો જીવને સંહાર કરે છે તેમ, મેં પણ આ સંસાર સમુદ્રમાં
–સંપાદક
૧૪. કહ્યું છે ને કે “પ્રકૃતમ્ તુ fઘા ' ૧૫. ન દીઠું આત્મતત્ત્વ જે, વિલેકેક લેચન
અવિદ્યા, તીણદતોથી, ચવાણું ચિત્ત જેકી.
– સંપાદક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org