________________
ધ્યાન પ્રતિજ્ઞા પ્રારંભ : ૧૯ આત્મા તિર્મય છે, અને એ તિ, ઇંદ્રિયરૂપ જાળિયામાં જે વિષયાદિને કચરે ન ભરાયે હોય તે થેડી થોડી બહાર આવે છે અને તેથી તે જણાતા, સંસારમાંથી છૂટવાના જે માર્ગો નજરે પડે છે, તે માર્ગો બધા ગલી જેવા સાંકડા હોય છે, પરંતુ ઈદ્રિયરૂપ જાળીએ મનરૂપી બારીમાં છે, તે તે મનની બારી જ જે ખેલી નાખી હોય તે, આત્મજયતિ જે માર્ગમાં દેખાઈ આવશે, તે રાજમાર્ગ જે જ મોક્ષમાર્ગ જ છે, અર્થાત મનને પણ દૂર મૂક્યું એટલે આત્માથી આત્મા જણાય છે.
કવિજ્ઞાનથી સાક્ષાત્ મેક્ષમાર્ગ મળે છે અને સ્વઅજ્ઞાનથી સંસાર માર્ગ જ મળે છે, અને એ સંસારમાર્ગોમાં, હિંસા, અસત્ય, ચેરી, મૈથુન, પરિગ્રહાદિ એવા કચરાએ ઠાંસી ઠાંસીને ભરાયેલા છે કે, જેથી મિથ્યાત્વરૂપી પ્લેગ લાગે જ અને તેથી ભવભ્રમણરૂપ રોગ નીપજે. પરંતુ સ્વવિજ્ઞાન થતાં જ, મૈત્રી, કરુણુ, મુદિતા, મદયસ્થતાદિથી સ્વચ્છતા સુવાસતા એવી છૂરે છે કે, મિથ્યાત્વરૂપ લેગ | (સમાવિ પાદ) અર્થાત સુખી પ્રાણુઓની સાથે મિત્રી, દુઃખી પ્રાણીઓ પર દયા, પુણ્યાત્માઓ તરફ હર્ષ, અને પાપીઓ તરફ ઉપેક્ષા ( ઉદાસીનતા) રાખવાથી ચિર નિમૂળ અને પ્રસન્ન થાય છે.
–સંપાદક ૧૭. સરખા :
જ્ઞાના શ્વાસે શ્વાસમાં કઠિન કામ કરે ક્ષય વહ્વાન જેમ ઈવણ દહે ક્ષણમાં જ્યોતિ પ્રકાશ્યો
ભવિયણ ચિત્ત ધરે. – જ્ઞાનપંચમીનું સ્તવન. – સંપાદક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org