________________
૧૮ : સવીયધ્યાન
વિવેચન : જેમ આંધળાને માર્ગ ન જડે, તેમ આત્મજ્ઞાનમાં અંધ હોવાથી મને મોક્ષમાર્ગ ન જડ્યો. કેઈ જન્માંધ હોય છે અને કેઈ કંઈ કારણથી આંધળા થાય છે, તેને કદાચ (મોક્ષમાર્ગ) ન જડે. પરંતુ ઘાસલેટના દીવાના ધૂમાડામાં બહુ વખત બેસવાથી કે એવાં કઈ કારણસર અંધપણું આવ્યું હોય તે દૂર થઈ શકે, તેમ સંસારજવાળાના મેહરૂપ ધૂમાડામાં રહેવાથી, જે જ્ઞાનમાર્ગ માં અંધ છે; તેને પ્રથમ મૈત્રી, કરુણા, પ્રમેદ મધ્યસ્થતા આદિ ભાવનારૂપ૨ ઔષધોપચારથી સદેવ, સદ્ગુરુ, સદ્ધર્મ તથા સશાસ્ત્રના સંગનું અંજન થયું કે, પાછે તે દેખતે થાય; હવે મને એમ થયું હોય એમ જણાય છે, અને તેને લીધે, મને જે મેક્ષમાર્ગ નહીં દેખાતું હતું તેનું કારણ પણ મને જણાઈ ગયું. એ કારણ એ કે ત્યારે મને સમભાવ ન હતું, અને સમભાવ વિના મોક્ષમાર્ગ ક્યાંથી જણાય? કહ્યું છે કે :
सेयं बरोय आसंबगेय बुध्धोअ अहव अन्नो वा।। समभावभावि अप्पा, लहेइ मोख्खं न संदेहो ॥२॥
(સંબધ સત્તરી, શ્રી રતનશે ખરસૂરિ) અર્થ : વેતામ્બર છે, વા દિગંબર હે, વા અન્ય હિ, પરંતુ જેને આત્મા સમભાવે ભાવિત હેય તે નિ:સંદેહ મેક્ષ પામે છે. ૧૨. સરખા યોગદર્શનમમાં યોગસુત્રકાર મહર્ષિ પતંજલિ પણ
કહે છે: मैत्री करुणामुदितोपेक्षाणां सुखदुःख पुज्यापुज्यविषयाणां भावनातचित्तप्रसादनम् ॥३३॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org