________________
ધ્યાન પ્રતિજ્ઞા પ્રારંભઃ ૧૫
નાંખુ, તે પછી શરીર ક્યાંથી જન્મે?! પરવસ્તુમાં હું હિઉ, તે જ પરવતુરૂપ વૃક્ષ ઊગે; એટલે પુદ્ગલરૂપ માટીમાં હુરૂપ પ્રકાશ, તેના ઉપર મારા રૂપ રાગ હવા, અને પંચાશવરૂપ વરસાદ પડે, તે જ જન્મરૂપ વૃક્ષ ઊગે, અને વિષયરૂપ તેનાં ફળ થાય. પરંતુ આ પગલાદિ પદાર્થોમાંથી જ જે હું અલગ થઈ રહું, મારા ભેદજ્ઞાનના કુહાડાથી તેને મૂળથી જ છેદી નાંખું, તે પછી શરીરાદિ ક્યાંથી ઊગે? અને શરીરાદિન ઊગે તે પછી જન્મ પણ કયાંથી થાય?
ધ્યાન દ્વારા આમદષ્ટિ કરી, પરવસ્તુમાંથી will to do કર્મભાવના, જેમ “શેપનહેર૧૦નામના જર્મન અધ્યાત્મવાદી કહે છે તેમ, ઉપાડી લઉં, તે પછી પુનર્જન્મને સંભવ જ ક્યાંથી રહે? પા
યુગલરૂપ વૃક્ષ મમત્વરૂ૫ રસ વિના ઊગે નહીં અને એ વૃક્ષને રસ નહીં મળવાથી સુકાવા લાગે તે પછી તેને વિષયાદિ ફળે ક્યાંથી સંભવે? હવે તેમાંથી મમત્વરૂપ રસ કેમ સુકાવા લાગે? એ પ્રશ્ન પૂછવામાં આવે છે, તેને ઉત્તર સહજ એ જ કે, મમત્વ છેડવું નહીં, પરંતુ મમત્વ ૧૦. શોપનહેરને મરણ વખતે પૂછવામાં આવ્યું કે, આપની કબર
ઉપર શું લેખ લખો ? ત્યારે આત્મદષ્ટિએ ઉત્તર આપે, Shopanhour is no more” – શોપનહેરને હવે જન્મ નથી. ( કારણ કે કંઈક પણ કરવા(કર્મ)માં હવે ઈરછા નથી અને જન્મ તે કર્મ ઇચ્છાથી જ થાય છે.) એ ભાવાર્થનું વાક્ય
–વિવેચક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org