________________
ધ્યાન પ્રતિજ્ઞા પ્રાર
થોડા જ વખતમાં ત્યારપછી ગ્ર'થિભેદ થશે. કોષ, માન, માયા, લેાભ, હાસ્ય, રતિ, અરતિ, શેક, દુચ્છા આદિ કેમ જાણે કાળાં ધમ જેવાં વાદળાં થઈ, પેાતાના આત્મસ્વરૂપને પૂર્વ આચ્છાદન કરતા હતા, તે જણાઈ આવશે. આટલુ થયુ` કે, સઘળા કષાય ઉપર એટલે ધાદિ ઉપર ક્રોધ આવશે, અનુક્રમે તેના પર પણ દયા આવશે. અને જે વશ પાતે હતા તે, પેાતાને વશ થઈ જશે. અને ક્રોધાદિ વશ થઈ ગયા, અને તે ચેાથા સ્વજ્વલન સુધી આવી ગયા તા પછી આ ભવમાં જ, ઘણું માટુ કામ થયું એમ સમજવું.
આ ક્ષેાકરત્નમાં મઁધનસમુહ્રમ એમ છે. કમ રૂપી લાકડાના ઢગલા – એ લાકડાં પહેલાં તે સૂકાં છે, કારણ જ્યારે વિષયાદ્રિ રસની ભીનાશ જાય છે, ત્યારે જ ધર્માદિક ધ્યાન, ચારણા, સમાધિ, ઉપર પ્રીતિ કરે છે, અને એમાં પરવસ્તુની ભીનાશ ન હોવાથી, તે સૂકાં છે. હવે સૂકાં લાકડાંને ઢગલે મળે એમાં – વાચકમ' કે, ધ્યાન મિત્રને કંઈ સંશય ન જ હાય, માટે ગમે તેવાં સૂકાં લાકડાના ઢગલા હાય, તે ધ્યાનાગ્નિની માત્ર ચિનગારીથી પણ મળવા માંડે છે, પરંતુ એ ધ્યાનમાં ઉપયુક્ત એવી મૈગ્યાદિ ધમણેા લગાડી હાય, તા એ ધ્યાનાગ્નિ વિશેષ પ્રદીપ્ત થશે, અને એ પ્રદીપ્ત થયેલા ૮. સરખાવા : યોગશાસ્ત્રમાં હેમચંદ્રાચાર્ય પણ કહે છેઃ क्षिणोति योगः पापानि चिरकालार्जितान्यपि । प्रचितानि यथैधांनि क्षणादेवा शुशुक्षपि: ॥ અર્થાત્ એકઠાં કરેલાં લાકડાંને જેમ ક્ષણવારમાં જ તીવ્ર અગ્નિ
Jain Education International
૩.
For Private & Personal Use Only
www.jainelibrary.org