________________
૧૨ - - સષીય યાન
થશે; એટલું જ નહિ પરંતુ એ આત્મદર્શનના યેાગે તેમાં જ ધ્યાન કરવાથી કર્મરૂપી લાકડાના ગંજ મળી જશે.
કર્મ છે પુગલિક, અને મન. જેનાથી યાન કરવાનુ છે, તે પણ પુદ્ગલિક છે, તે એ એવી રીતે મળી જાય છે કે, જેમ લાકડે લાકડું' ઘસવાથી લાકડાં ખળી જાય છે, તેમ છેવટે તે મનેના નાશ થાય છે.
આત્માને જ જોવુ' કેમ બને ? ઇન્દ્રિયાદિ ક્રિયા મૂકી છૂટા થયેલાં મનથી વિચાર કરવા કે, આ ક્રિયા મારામાં કાણ કરે છે? ઘડી પહેલાં ચાલવા હાલવાની કે, વાત કરવા આદિની ક્રિયા કોણ કરતા હતા? આ વિચાર કરી રહ્યા પછી ક્રિયા કોણ કરશે ? આમ વિચાર કરતાં નિમિષમાત્રમાં —-ક્ષણ માત્રમાં માલૂમ પડશે કે માંહી કોઈ ક્રિયા કરવાને પ્રેરે છે, તે પ્રેરનાર કોણ છે? ને એ કણ પ્રેરે છે? એને પણ પ્રેરે છે તે કોણ? એમ પ્રશ્ન પૂછતા જ જવા ત્યારે ઘણું ઊંડું. ઊ'ડુ' જતા હાઈ એ એમ માલૂમ પડશે. પછી મનથી વિચાર કરવા કે, આ અંદર રહી વિચાર કોણ કરે છે? એ ઉપરના વિચાર પણ કોણ કરે છે? એમ કરતાં કરતાં જ્યારે વિચાર થાકી જશે, અને મન એમ થાકીને વિરામ પામ્યું કે અંદરની જ્યેાતિ દેખાશે. કારણ કે અત્યાર સુધી મન અને ઇન્દ્રિયાની ક્રિયા જે વાદળાંરૂપ હતી તે વાદળાં ખસ્યાં, એટલે મન નિવિકલ્પ; અને એ નિવિ પલ્પ થયુ કે,-આત્મખ્યાતિ એટલે જ્યેાતિની ઝાંખી થવા લાગશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org