________________
ધ્યાન પ્રતિજ્ઞા પ્રારભ કે ૧૦ છે, અને એ સાકરમાં ફક્ત સેંદ્રિયદ્વારા પ્રદર્શિત કરે છે, કારણ કે જે મારામાં સુખ પરિણામ ન હોય તે સાકર મીઠી નથી, કેમકે મીઠી સાકર પણ લાલનના શરીરને તાપ આવ્યું ત્યારે મીઠી ન લાગી. માટે ભાઈઓ, જિતેન્દ્રિય જેને, મીશ (સુખ) પિોતાનામાં જ છે, વિષમાં નથી, પરંતુ જેમ સૂર્યમાંથી કિરણ કુરે, તેમ અનંત આનંદરૂપ સૂર્યમાંથી સુખનાં કિરણે સ્લેરી વિષયમાં પ્રવેશ કરે છે. અને કસ્તુરી મૃગની માફક, તે અજ્ઞાનતાથી ભૂલેલે જીવ વિષયમાં સુખ માની તેની પૂઠે દોડે છે. આ અજ્ઞાનતારૂપી એથી ભૂલ. (અહીં “અજ્ઞાનતારૂપીએથી ભૂલ” એમ કહેવાને બદલે “દુઃખમાં સુખ જેવાની ત્રીજી ભૂલ” એમ કહેવું વધુ વ્યાજબી ગણાશે. કારણકે, અગાઉની ભૂલે પણ અજ્ઞાનતાને લીધે જ થયેલી છે.–સંપાદક)
વળી પુદ્ગલ, જે અશુચિરૂપ છે, તેને શુચિરૂપ માને. જેમ અન્નને શુચિ માને, દૂધને શુચિ માને, જે અન્ન વિષ્ટાના ખાતરથી થાય તથા જે વિષ્ટા ગાયના ખાણમાં આવે તે ભૂલી જાય. (અશુચિમાં શુચિ જેવી તે એથી ભૂલ થઈ–સંપાદક) આમ, અજ્ઞાનથી ભૂલની પરંપરા ચાલે, પરંતુ આ અજ્ઞાનથી ઉત્પન્ન થતું તમઃ એટલે અંધારૂં તે શાસ્ત્ર-સત્સંગ કે સુવિચારના દીપથી દૂર કરી આત્મા તરફ જરા જરા જેતું રહેવું અને એમ જોતાં જોતાં તેના તરફ દષ્ટિ કરવી એટલે અંધારું જશે – આત્મદર્શન ૧૭ “ત્રીજી ભૂલ” એમ જઈએ.
.-સંપાદક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org