________________
૧૦ : સીયસ્થાન જે પુગલને એટલાં વર્ષ થાય છે તેને પિતાનામાં આરોપ કરાવે છે તે પહેલી ભૂલ.
પિતે પહેલાં અજ્ઞાનથી એમ માને (અથવા અજ્ઞાન મા-બાપે શીખવ્યું હોય તેથી એમ માને) કે હું શરીર, અને એમ માન્યું કે, જે શરીરના સગાવહાલાં તે પિતાના – આત્માનાં સગાવહાલાં. તે શરીરને માટે ઘરકુટુંબ, લૂગડાંલતાં, ઘરેણુગાંઠો, બાગ-બગીચા, નાત-જાત તે પિતાનાં એમ માને છે. એવી ભૂલની પરંપરા ચાલે તે સંસાર સંબંધી બીજી ભૂલ.
હવે વિષયેમાં સુખ નથી તે છતાં સુખબુદ્ધિ થવી તે ત્રીજી ભૂલ. જુઓ આગળ લેકમાં કહ્યું છે કે, જેમ મૃગની નાભિમાં કસ્તૂરી છે, તેમ (શાશ્વત) અનંત આનંદરૂપ સુખ પિતાનામાં છે, તેમ છતાં જેમ મૃગ બહાર ઢંઢે છે, તેમ ભૂલેલે અજ્ઞાન જીવ, (અવ્યાબાધ) સુખ છે પિતાનામાં અને દ્રઢ છે બહાર. વિચાર કરે કે સાકરમાં મીઠાશ છે? લાલન કહે છે કે, મીઠાશ (સુખ) પિતાનામાં ૫. સરખાવો : “ ભૂલેની જ પરમ્પરા જગત આ, એવું દીસે છે, પિતા !” – કલાપી
– સંપાદક ૬. પ્રસ્તુત વિવેચન સાથે યોગસૂત્રકાર પાતંજલિને નીચે જણાવેલ
શ્લેક સરખાવવા જેવો છે : “નિભાશુવિદુરસાનાતિમાકુ નિચરિગુણાતમાથાતિ વિદ્યા માં જ છે (સાધન પદ) અર્થાત અનિત્યમાં નિત્ય બુદ્ધિ, અપવિત્રમાં પવિત્ર બુદ્ધિ, દુઃખમાં સુખ બુદ્ધિ અને અનાત્મમાં આત્મ બુદ્ધિ અવિદ્યા કહેવાય છે. - ટૂંકમાં, અજ્ઞાનથી આવું બધું થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org