________________
ધ્યાન પ્રતિજ્ઞા પ્રારંભ :: ક જ અંતરાત્મભાવ છે, એ અંતરાત્મભાવ થયા પછી તે ભાવ વડે તેમાં જ પરમાત્મભાવના કરતાં કરતાં એટલે
તિર્મય – પરમાત્મભાવમાં ઐક્યતા કરતાં કરતાં જે સ્વરૂપે પ્રગટ થાય, તે જ તું છે (સમરિ) અને તે જ હું છું (તો) એમ બની રહે છે.
અજ્ઞાનગં તમ: અજ્ઞાનરૂપી અંધકાર, અનિત્ય વસ્તુમાં નિત્યબુદ્ધિ, અશુચિમાં શુચિબુદ્ધિ, દુખમાં સુખબુદ્ધિ અને અનાત્મ(જડ)માં આત્મબુદ્ધિ એ અજ્ઞાન – અવિદ્યા, મિથ્યાત્વ અથવા ભ્રાંતિથી થાય છે.
હવે અજ્ઞાનની પરંપરા એવી છે કે, એક ભૂલ થઈ કે પછી બીજી થાય, પછી ત્રીજી એમ વધતાં વધતાં જીવ એવી ગૂંચવણમાં આવે કે તે ચક્રાવામાંથી નીકળવું મુશ્કેલ થઈ પડે
સ્પષ્ટીકરણઃ શાશ્વત જીવ તે જ હું. એમ છતાં પુદ્ગલ હું એમ માન્યું, અને એમ સમજે કે, પુગલને એક દિવસ થયો એટલે મને એક દિવસ થયે. આ ભૂલના ચક્રાવામાં બીજી પણ ભૂલે કરે, ને તે આનાથી મટી ભૂલ હોય, એટલે શરીરને ગર્ભ બહાર આવતાં અઠવાડિયું થયું. વળી તેથી મેટી ભૂલ મહિને થયે એમ ગણ્યા કરે. પછી વર્ષ, પછી દશ વર્ષ પછી પચાસ ને સાઠ અને પછી પુદ્ગલથી છૂટો થયે કે મરી ગયે, એ કાળ સંબંધી ભલ.
૪. Vicious Cricle જેવી વાત થઈ.
- પાક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org