________________
-:: સીધ્યાન
લાકડાંના મોટા ગજને માળીને ભસ્મ કરૂ છુ' (એવી પ્રતિજ્ઞા કરી ધ્યાનસ્થ થાય).
વિવેચન : અહિષ્ટ મૂકીને (એટલે કસ્તૂરીમૃગ કસ્તૂરીને બહાર શેાધવાનુ` મૂકી, જેમ પોતાનામાં શેાધે તે તે પેાતાનામાં જ પામે તેમ ) અંતરદૃષ્ટિ – આત્મદૃષ્ટિ થઈ કે, પોતે પેાતાને જોતાં આત્મરૂપ થાય. હવે આત્મા સ્વયંપ્રકાશ હાવાથી, તે દૃષ્ટિ જેમ જેમ વધતી જાય, તેમ તેમ અજ્ઞાનરૂપી અંધકાર ખસી જાય. એમ કરતાં સંપૂર્ણ અંધકાર પણ જાય જ. એટલું જ નહિ પણ આત્મદૃષ્ટિ થઈ, નિજ સ્વરૂપમાં એકાગ્રતા કરતાં કરતાં એટલે જ્ઞાન એ જ હું', દન એ જ હું, અને તે ઉભયમાં રમણ કરતાં કરતાં જે ચારિત્ર થાય તે પણ હું, એમ નક્કી કરે. તે ચારિત્રની ઉષ્ણાગ્નિથી (અર્થાત્ તીવ્ર અગ્નિથી કર્યાં મળીને અવશ્ય ખાખ થાય, તેથી ચારિત્ર તે પણુ હું જ છું, એમ ઠરશે.
:
શ્રીજી યુક્તિ ઃ શરીર, મન અને વાણી, એ હું નહીં; એમ થયું કે એ ઉપર રાગ રહે નહીં. કારણ કે, હું ત્યાં રાગ એમ શરીરાદિ હુ' નહીં તે પછી એ શરીરાદિથી ભાગવાતા વિષયો મારા નહીં, એમ સહજ થઈ જશે. આમ પરવસ્તુમાંથી રાગ ગયા, એટલે પરવસ્તુમાં રહેલા હુ છૂટ થયે અનુભવાશે. હુંમાં (આત્મામાં) રાગ ભલે હૈ. આમ થયુ` કે ત્યાં કોઈક અલૌકિક શાંતિ અનુભવાશે. આ શાંતિવાળી સ્થિતિ કઈ અપૂર્વ જ આનંદ આપે છે. આવા આનંદ પૂર્વે તે કોઈ પણ વખત અનુભા જ નથી. તે
www.jainelibrary.org
Jain Education International
For Private & Personal Use Only