________________
ધ્યાન પ્રતિજ્ઞા પ્રારંભ : વિવેચન : જેમ જવરમાં દહીં, તેલ, લીંબુ, મરચું અને આમલી આદિ કુપચ્ય પદાર્થો ખાવાની ઈચ્છા થાય, તેમ સંસારમાં રાગરૂપ જ્વરથી વિષરૂપી કુપથ્ય સેવવાની ઈચ્છા થઈ. પરંતુ આજે સંસાર પ્રત્યે રાગરૂપ જવર નાશ પાપે, એટલે વિષરૂપ કુપગ્ય સેવવાનું પણ તેની સાથે નષ્ટ થયું. એટલું જ નહિ પરંતુ સંસારમાં જેથી સુખ વૃદ્ધિ થતી હતી, તેવી મેહનિદ્રા ચાલી ગઈ. સંસારમાં સુખ. નથી, પરંતુ મેં સુખ આપ્યું હતું, તે તેમાંથી ગયું.
આરેપિત સુખભ્રમ ટળે રે, ભાયે અવ્યાબાધ” આમ જે દેવચંદ્રજી મહારાજ ગાઈ ગયા છે તેમ થયું. અનંત આનંદ (અવ્યાબાધ સુખ) તે મારા પિતાનામાં જ છે. કસ્તુરીયા મૃગના ઉદરમાં જ કસ્તૂરી હોય છે, પણ તેની સુવાસ લેવાને બ્રાંતિથી તે જેમ જ્યાં ત્યાં ભટકે – દોડે – રખડે, તેમ હું વિષયમાં સુખરૂપ કસ્તૂરી હૂંઢવા લાગ્યું. અરે! પણ મને આવી ભૂલથાપ કેણે ખવરાવી? મારી બહિર્ દષ્ટિએ – મારી બાહ્ય સુખ શોધવાની વૃત્તિઓએ – કર્મોએ! પણ આજે એ કર્મરૂપી વૈરીઓને વીર્ય સહિત થાનની તીણ ખગધારાથી હમણાં જ હણુ ચકચૂર
૪. અજ્ઞાનને દૂર કરી જ્ઞાનરૂપ આત્મા જઈશ:
મામાના ઘાનિ, નિજાનજે તમઃ | प्लोषयामि तथाप्युग्रं, कर्मधन समुत्करम ॥ ४ ॥
અર્થ : અજ્ઞાનથી ઉત્પન્ન થયેલા અંધકારને દૂર કરીને હું આત્માને જ જોઉં છું, તેમ જ ઉગ્ર કમ્મરૂપી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org