________________
= = સવીયસ્થાન
૩. આજે શું કરું છું તે જુઓ :
अद्य रागज्वरो नष्टो, मोहनिद्रा विनिर्गता। તતઃ જૂિન નિમ, દયાનિધિ પાયા રૂા
અર્થ : (વળી એવી દઢ પ્રતિજ્ઞા કરે છે કે, આજે રાગરૂપી તાવ ઊતરી ગયે, અને મેહરૂપી નિદ્રા ઊડી ગઈ, એટલા માટે કર્મરૂપી વૈરીઓને ધ્યાનરૂપી તીહણ ખગ્નની ધારાથી હણું છું.
વડ લબંધુ સંવિપક્ષી (a Jaina Luther) શ્રી યશેવિજયજી ઉપાધ્યાય પણ કહે છે:
પર પરણતિ અપની કરી માને, કિરિયા ગરવે ઘેલે ઉન જૈન કહે કેમ કહિયે, એ મૂરખમાં પહેલો ! ૧
વાત પણ ખરી છે કે, પિતાનામાં અનંત જ્ઞાનાદિરૂપ અખંડ ખજાને ભર્યો છે. છતાં પુગલિક કાંકરામાં મોહી જાય, પિતાનામાં આનંદરૂપ અમૃત ભરેલું છે, છતાં પર પરિણતીરૂપ પુદ્ગલિક છાશ પીવા દેડે, એ મૂરખને સરદાર નહી તે બીજુ શું?
કેટલાક વ્યવહારકુશળ એવા મૂર્ખને ડાહ્યા કહે છે તેથી શું સવું? જે (શુભ) ક્રિયાના ગર્વમાં છકી જાય તેને પણ જૈન ન કહે, કારણ કે, કિયા તે પૌદ્ગલિક છે. માટે એવી પરવસ્તુરૂપ પુદ્ગલિક ક્લિાને ગર્વ શા માટે? આત્મદષ્ટિએ તે :
નિશ્ચય દૃષ્ટિ હદય ધરી, પાળે જે વ્યવહાર, પુણ્યવંત તે પામશેજી, ભવ સમુદ્રને પાર.
– શ્રીમદ્દ યશોવિજયજી સમ્યગ્દષ્ટિ આત્માનંદી નિજાનંદને આસ્વાદ લે તે શુદ્ધ ચૈત-- ભાવમાં રહે અને કદાચ વ્યવહાર કરે છે તે પણ અવ્યાપક રહી શુભ વ્યવહાર કરે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org