________________
દયાન પ્રતિજ્ઞા પ્રારંભઃ: ૫
વિવેચન : જેમ છીપમાં રૂપાની, દોરડીમાં સાપની, ઝાંઝવામાં જળની ભ્રાંતિ થાય, તેમ આ જગતમાં મેં પોતે જ બ્રાંતિથી, સુખની વૃદ્ધિ કરી, અને હરિણ જેમ ઝાંઝવામાં જળ શોધવાને દેડે, તેમ વિષયમાં હું સુખને ખેળવાને ધસ્યા. પરંતુ ઝાંઝવાનાં જળ જેમ દૂર દૂર માલમ પડતાં જય, તેમ તેમ એક જાતિના વિષયોમાંથી બીજી જાતિના, બીજીમાંથી ત્રીજી જાતિના એમ ઉત્તરોત્તર વિષયમાં સુખ હશે એમ મને જણાતું ગયું. આમ દેડતાં દેડતાં રાગાદિ સિપાઈઓએ મને પકડો, કર્મરૂપી સખ્ત દેરડાઓથી બાંધ્યું, અરે! એટલું જ નહિ પરંતુ નારકી, તિર્યંચ, મનુષ્ય અને દેવતા એવા જન્મોજન્મરૂપી કારાગૃહમાં નાંખ્યા. પરંતુ હવે:
ઘડી કાઢી. છેવટે એ તૈયાર થઈ, તૂટે નહિ કે વછૂટે નહિ એવી અભેદ્ય બની, ત્યારે એક આશ્વર્ય મેં જોયું ! બીજાને બંધનમાં રાખવા માટે તૈયાર કરેલી મારી એ લેહસાંકળી, મને જ બંધનમાં જકડતી રહી હતી !”
“મારું બંધન મેં જ સંભાળપૂર્વક ઘડી કાઢ્યું છે, એમ જ કહેને!” કેવી માર્મિક તથા વિશદ છણાવટ છે!
- સંપાદક [ જુઓ : ગીતાંજલિ: અનુ. ધૂમકેતુ, પૃષ્ઠ ૧૩-૧૪] ૩. પ્રિય વાંચનાર, જે કોઈ પારકી વસ્તુ ચોરી લે, તેને સિપાઈઓ
પકડી કેદમાં નાખે, તેમાં નવાઈ શી? જુઓ વિષ પુદ્ગલિક એટલે પુદ્ગલ દ્રવ્યના છે અને તે વિષયોને જે મનુષ્ય લઈ લે તે રાગાદિ સિપાઈઓ તેને કેદમાં નાંખે તેમાં શું આશ્ચર્ય છે?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org