________________
૪ :: વીર્યસ્થાન
બંધા છું, અને એમ બંધાઈ અનંતકાળ થયાં જ-એજન્મરૂપી કારાગૃહમાં હું પીડા પાપે.
૨. પિતે જ પિતાના વિબમથી રાગાદિ બંધનમાં કેવી રીતે બંધાયે
એ અંગે મહાકવિ રવીન્દ્રનાથ ટાગોરનું આલેખન અત્રે જોવું ઠીક પડશે ?
“બંદીવાન ! તને કેસ બંધનમાં નાખી ગયું એ તે તું મને કહે ?'
“બંધનમાં બીજુ કેણ નાખે? મારે સ્વામી, મારે માલિક. એણે મને બંધનમાં નાખે. એક વિચાર મને આવ્યું હતું. દુનિયાના તમામ લેકેને પૈસા માં ને સત્તામાં મારી પછવાડે રાખી દઉં તે હું ખરે! એ વિચારની ધૂનમાં મેં ધનના ઢગલેઢગલા ભેગા કરવા માંડયા ! રાત-દી જોયા વિના, આડુંઅવળું નિહાળ્યા વિના. એ રીતે જે મારા સ્વામીનું હતું, તે પણ મારા ખજાના ભેગું કર્યું. પછી થાકીને જ્યારે હું નિદ્રામાં પડ્યો, ત્યારે શવ્યા પણ મારા સ્વામીની હતી, તેમાં જ હું લેટી ગયો. પછી હું જા, અને જાગીને જોઉં છું, તે મારા પિતાને જ લક્ષ્મી ગૃહમાં હું બંદીવાન હતો !
પણ બંદીવાન ! તને બંધનમાં નાખે એ તે ઠીક, પરંતુ આવું ન છૂટે કે તૂટે, એવું બંધન તને કોણે બાંધ્યું?' .
“એ તે મેં પિતે જ બાંધ્યું છે! મેં જ મારું બંધન સંભાળપૂર્વક ઘડી કાઢયું છે. મને મારી શક્તિને ગર્વ હતો. એ આખી દુનિયાને બંધનમાં રાખી શકે – અને છતાં પિતાને મુક્ત રાખી શકે! મારી આ માન્યતાના વેગમાં ને વેગમાં, મેં તે રાત ને દિવસ જંગી ભઠ્ઠીમાં લેહ ગાળ્યું ને જમ્બર ઘણથી એને મજબૂત બનાવ્યું મારી આ લેહ-સાંકળી મેં જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org