________________
ધ્યાન પ્રતિજ્ઞા પ્રારંભ : પહેલાં મને કમરૂપ વરીઓએ, આ ભવરૂપ કેદખાનામાં ફસાવ્યો હતે, એમ કહ્યું છે. હવે હાલ તે હું મુક્ત છું. અહીંયા જીવનમુક્તપણું સંભવે છે. ક્ષાયિક સમ્યકત્વવાન જીવનમુક્ત છે. કારણ કે, તે પૂર્વે કરેલાં કર્મ ભેગવીને ખુલાસે કરે છે, અને નવીન કર્મબંધ તે નામમાત્ર કરે છે, કારણ કે, તેમાં અહંકારૂપ સ્નેહ એટલે તેલ જેવી ચીકાશ હોતી નથી. જ્યારે આવી સ્થિતિ પ્રાપ્ત થાય છે, ત્યારે તે પિતાને કેવો દેખે છે તે કહે છે:
અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંતવીર્ય અને અનંતસુખ એ સલુણરૂપી કમલેને ખીલવવાને, સૂર્ય સરખે પિતાને જુએ છે.”
આવું પોતાનું જ્ઞાન, દર્શન, વીર્યને સુખરૂપ સામર્થ્ય છતાં કર્મરૂપી વૈરીઓએ, પિતાને સંસારરૂપ કેદખાનામાં નાંખે જોઈ, અચંબે પામે છે અને સખેદ કહે છે કે, આટલું છતાં પણ હું ઠગાયે, એ ખરેખર આશ્ચર્યની વાત છે!” (મા.શે.) ૨. ઠગા માટે અરે! ઠગારાં છે એમ કહી ધ્યાની પ્રશ્ચાત્તાપ કરે છે ?
વિક્રમણમુકૉ રાજા તુષા बद्धो विरंबितः काममनंत जन्म दुगमे ॥२॥
અર્થ : (વળી એમ વિચારે છે કે, મારા પિતાના જ વિરામથી ઉત્પન્ન થયેલા રાગાદિ કઠિણ બંધનેથી હું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org