________________
૨ : ૩ મિશન
જેમ મનુષ્ય, રાજા, ચક્રવતી, સૂર્ય, ચંદ્ર, ઈત્યાદિ સર્વ કેઈને કમળ પ્રિય હોય છે, તેમ હું (જીવ) આખા વિશ્વમાં સર્વે કેઈને વહાલું છું. હું વિશ્વવલ્લભ કહેવાઉં તેમાં શું ખોટું?
જેમ સર્વે પુષ્પમાં કમળ શ્રેષ્ઠ છે, તેમ ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, કાળ, પગલાસ્તિકાય અને જીવાસ્તિકાય એ છએ દ્રામાં હું (જીવ) ઉત્તમોત્તમ છું.
જેમ કમળનું પુષ્પ રાજાદિ સર્વના મસ્તક પર ચડે છે, તેમ ચૌદ રાજલેકરૂપ પુરુષના મસ્તક ઉપર, એટલે લેકને અંતે સિદ્ધ શિલા પર ચડવાવાળે પણ હું છું.
જેમ કુમુદિની ચંદ્રોદય વેળાએ વિકસે તથા પૂર્ણોદયે પ્રફુલ્લિત થાય, તેમ હું ઉપશમ અને ક્ષપશમ સમ્યકત્વ પ્રાપ્ત થતાં વિકસ્વર થઈ પફલિત થાઉં છું. વળી સૂર્યોદય વેળાએ કમળ જેમ સમગ્ર ખીલે છે, તેમ હું ક્ષાયક સમ્યક્ત્વ વેળાએ મારા અનંત ગુણે સહિત પ્રકાણું છું. આમ સકળ ગુણેને વિકસાવનારે હોવા છતાં, અહીં ચૌદ રાજલેકમાં કર્મરૂપી વૈરીઓથી ઠગા !
પહેલાં મને કર્મરૂપી વૈરીઓએ ફસા,” આમ કહેવાથી હું હવે ફસાવાને નથી એમ બંગાથે છે. વળી
જ્યાં સુધી મને હું કોણ છું, એ ખબર પડી નહતી, તે પહેલાં એ શબ્દાર્થ નીકળે છે એટલે સમ્યકત્વ પ્રાપ્તિનાં
૧. અહીંયા કુમુદિની-કમળ તથા સૂર્યનું અને શુદ્ધ ચેતન્યનું સામ્યત્વ દર્શાવ્યું છે.
–વિવેચક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org