________________
ત્યારે વૃદ્ધ સાધુ બોલ્યા, “હું દાન નહિ સ્વીકારું, હું તે મારે જ ભાગ લઈશ. એના ભાગ પડવા જ જોઈએ.”
અને યુવાન સાધુ બે , “જે આ કમંડળ ભાંગી જશે તે તમને કે મને એ શા ઉપયોગનું થવાનું છે? એના કરતાં જે તમારી મરજી હેય તે એ માટે આપણે ચિઠ્ઠી નાખીએ.”
પરંતુ વૃદ્ધ સાધુ ફરીથી કહેવા લાગ્યો, “પણ તે ન્યાય જ માંગુ છું અને મારું પિતાનું જ લઈશ, અને ન્યાય વિષે હું નસીબ ઉપર વ્યર્થ ભરોસે નહિ રાખું. કમંડળના ભાગ પડવા જ જોઈએ.”
પછી યુવાન સાધુએ કશી દલીલ ન કરી અને કહ્યું : જે તમારી ઈચ્છા જ હોય તે કમંડળને તેડી નાખીએ.”
પણ વૃદ્ધ સાધુનું મુખ છેક પડી ગયું અને એ. બોલી ઊઠયો, “હ બાયેલા, તું લડવાને જ નહિ.” .
બસ! આ જ રીતે કર્મરાજા પણ નિરાલંબ થાનની સ્થિતિએ પહોંચ્યા પછી આપણને પાડવાને વૃથા પ્રયત્ન કરે તે એને વીલે મેંએ, હારીને પાછા જ ફરવાનું હોય છે!
૧૫ જૂન, ૧૯૮૮,
પન્નાલાલ રસિકલાલ શાહ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org