________________
23
કરી શકે. ઊલટું જે એ એ પ્રયત્ન કરે – આપણું સાથે લડે અને આપણે નિલેપ હેઈએ તે “હ, બાયલા, લડતેય નથી” એમ કહી હારી જતાં પાછી પાની કરવાને કર્મરાજાને વેગ સાંપડે. આ બાબતને બરાબર સ્પષ્ટ કરતી નોબેલ પ્રાઈઝ વિજેતા ખલીલ જિબ્રાનની એક કથા મને યાદ આવે છે.
એક એકાન્ત પર્વત ઉપર બે સાધુઓ રહેતા હતા. એ લેકે પ્રભુને પૂજતા તેમ જ અન્ય પ્રેમ રાખતા હતા.
હવે આ બન્ને સાધુઓ પાસે એક માટીનું શકે હતું, અને આ જ એ લેકેની મૂડી હતી.
એક દિવસ એક અનિષ્ટ તત્વ વૃદ્ધ સાધુના હૃદયમાં પ્રયું અને વૃદ્ધ સાધુ યુવાન સાધુ પાસે આવીને કહેવા લાગે, “આપણે ઘણે વખત સાથે રહ્યા છીએ, હવે જુદા પડવાને સમય આવી લાગે છે. આપણે આપણી મૂડીના ભાગ પાડી નાખીએ”.
ત્યારે યુવાન સાધુને ગ્લાનિ થઈ અને એણે કહ્યું, તમે મને છેડીને ચાલ્યા જશે તે તેથી મને દુઃખ થશે. ભાઈ, પણ તમારે જવાની જરૂર જ હોય તે તમે જાઓ.’ અને એ માટીનું શરું લઈ આખ્યો અને કહેવા લાગે,
આપણે આના ભાગ નહિ પાડી શકીએ, ભાઈ ભલે એ તમારું રહે.
Jain Education International
onai
For Private & Personal Use Only
www.jainelibrary.org