________________
14
નિવૃત્તિખાદર (૯) અનિવૃત્તિ માદર (૧૦) સૂક્ષ્મસ’પરાય (૧૧) ઉપશાંત માહુ (૧૨) ક્ષીણ માહ (૧૩) સ’યેાગકેવલી અને (૧૪) અયાગકેવલી છે. આ ચૌદ ગુણસ્થાનને સ ક્ષેપમાં (૧) અહિરાત્મ અવસ્થા, (જેમાં પ્રથમ ત્રણ ગુણસ્થાનના ) (૨) અંતરાત્મ અવસ્થા, (જેમાં ચેાથાથી ખારમા ગુણસ્થાનના) અને (૩) પરમાત્મ અવસ્થા, (જેમાં તેરમા-ચૌદમા ગુણસ્થાનનો સમાવેશ થાય છે) એમ ત્રણ અવસ્થામાં ગોઠવેલા મળે છે.પ
ઉપરોક્ત પ્રાચીન જૈન પરપરાને, સમદશી આચાય હરિભદ્રે યામિ દુ ગ્રંથમાં (૧) અધ્યાત્મ (૨) ભાવના (૩) ધ્યાન (૪) સમતા અને (૫) વૃત્તિસય એમ ચેગના પાંચ ભેદોરૂપે દર્શાવેલ છે, જ્યારે યાગદ્યષ્ટિ સમુચ્ચયમાં ચેગદૃષ્ટિના (૧) મિત્રા (૨) તારા (૩) ખલા (૪) દીપ્રા (૫) કાંતા (૬) સ્થિરા (૭) પ્રભા અને (૮) પરા એમ આઠ ભાગ પાડ્યા છે.
આ તા થઈ તાત્ત્વિક (Theoretical) ચર્ચા. પ્રત્યેક સેાપાનશ્રેણિ પર આરૂઢ થવા કાંઈક સહારા-સધિયારા તે જોઈ એ ને ? માછલી જેમ પાણીમાં તરે છે અને એને તરવામાં સહાયભૂત ‘ધર્માસ્તિકાય'ની આપણે કલ્પના કરી
૫. જુએ ચોથા કર્મગ્રંથની પ્રસ્તાવના (હિન્દી) સપાદક : ૫' ડૉ.
સુખલાલજી ઃ ૫૪ ૨૯-૩૦.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org