________________
11
હિન્દુ, જૈન અને બૌદ્ધ ધર્મ, એ ત્રણેયમાં ધ્યાનનું મહત્ત્વ અદ્દભુત છે. ધ્યાન અને યેાગાભ્યાસ વિનાના ધાર્મિક ક્રિયાકાંડથી એકજાતની પ્રક્રિયા થાય છે અને એથી ઊલટુ* લાભ કરતાં વિશેષ હાનિ થાય છે. ધ્યાન વિનાની તપસ્યા સફળ થતી નથી અને એની કેવી પ્રક્રિયા થાય છે એનુ વિશ્લેષણ કરતાં અને સમજાવતાં ૫'ડિત સુખલાલજી લખે છે કે, “બુદ્ધે ઘર છેડ્યું ત્યારથી જ તપશ્ચર્યાં કરવા માંડેલી. એમણે પેાતાને મુખે પેાતાની તપશ્ચર્યાનું જે વન કર્યું. છે અને જે ઐતિહાસિક દૃષ્ટિએ મહત્ત્વનુ' છે. તેમાં, તેમણે આચરેલા, નાના પ્રકારના તપને નિર્દેશ છે. એ નિર્દેશ જોતાં એમ કહી શકાય કે અવધૂતમાર્ગમાં જે પ્રકારના તપ આચરવામાં આવતાં, મુદ્દે એવાં જ તપ કરેલાં. અવધૂતમામાં પશુ અને પક્ષીના જીવનનુ' અનુકરણ કરતાં તપોવિહિત છે. બુદ્ધે એવાં ઉગ્ર તપ સેવેલાં. ગૌશાલક અને મહાવીર, અસ્નેય તપસ્વી તેા હતા જ, પણ એમની તપશ્ચર્યાંમાં ન હતેા અવધૂતની આગવી તપશ્ચર્યાના અંશ કે ન હતા તાપસેાની વિશિષ્ટ તપસ્યાના અશ. અને તી નાયકા દેહદમન પર ભાર આપતા, નમ્ર વિચરતા, સ્મશાન અને શૂન્યગૃહમાં એકાકી રહેતા, શુષ્ક અને નિરસ આહાર લેતા અને લાંબા લાંબા ઉપવાસ પણ કરતા, છતાં તેઓએ કદી બુદ્ધે આચર્યાં છે તેવા તપાવ્રત નહી જ આચરેલાં. બુદ્ધ અતે એ તપામાગ છેડી ફટાય છે, ત્યારે ગાશાલક અને મહાવીર અને તપશ્ચર્યાને ઠેઠ સુધી વળગી રહે છે. આ મુદ્દાનુ... વિશ્લેષણ કરતાં એમ લાગે છે કે બુદ્ધ તપની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org