________________
10.
છે, ઝળહળતે પ્રકાશ છે. માત્ર જરૂર છે, ડે. આલ્બર્ટ સ્વાઈલ્ઝર કહે છે તેમ, એના ભૂતલમાં રહેલ માનવતાને બહાર સચી કાઢવાની, ખેંચી કાઢવાની. અથવા તે “ગવાસિષ્ઠ માં કહ્યું છે તેમ, “વાસનારૂપી નદી સારા અને નઠારા એમ બેઉ માર્ગે વહેતી હોય છે; પૌરુષ અને પ્રયત્નથી એને અશુભમાંથી વાળી શુભ તરફ લઈ જવી જોઈએ.” અર્થાત એ માટે પ્રબળ પુરુષાર્થની જરૂર છે.
પણ એ પુરુષાર્થ કરે કઈ રીતે? સમજ્યા વિના માત્ર મહેનત કરવાથી મજૂરી માથે પડે છે અને પૂર્વ
જના વિનાને વ્યવસ્થિત પ્રયાસ ફળદાયી નીવડતા નથી એવે સે કેઈનો અનુભવ છે.
એટલે, આજનપૂર્વક પુરુષાર્થ માટે આપણે ધર્મને સમજવું જોઈએ. આપણે ધર્મ આપણને માત્ર ક્રિયાકાંડ, જિન પૂજા કે બાહ્ય ક્રિયા તરફ લક્ષ આપવાનું નથી શીખવતે. જીવનમાં – રગેરગમા ધર્મ વણાય તે જ એ બાહ્ય કિયાદિનું મહત્ત્વ છે. પરંતુ આપણે એ મૂળભૂત વાતને અનાદર કરી. જીવનમાં વ્યવહાર અને ધર્મને જુદો પાડ્યો એનું પરિણામ આપણે અત્યારે સ્વાર્થાદિ પાશવી વૃત્તિઓમાં જોઈ રહ્યા છીએ. આપણે ધર્મની વિશાળતાને દેવસ્થાનકે પૂરતી મર્યાદિત કરી એનું આ પરિણામ છે.
ધમેં જેમ બાહ્ય ક્રિયાકાંડ સમપી છે તેમ નિત્ય જીવનક્રમ અને ધ્યાન તેમ જ યુગની પણ મહત્તા પેટ ભરીને ગાઈ છે. ભારતીય સંસ્કૃતિના દર્શનની ત્રણ શાખાઓ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org