________________
9
comes to the surface of the world. Just as the water of the streams we see, is small in amount, compared to that which flows underground, so the idealism, which becomes visible is small in amount, compared with what men and women bear locked in their hearts, unreleased or scarcely released. To unbind what is bound, to bring the underground waters to the surface, mankind is working and longing for such as can do that's
**
આ ઉપરથી એટલું ચાક્કસ ફલિત થાય છે કે મનુષ્યને કમરાજાએ કેદ કર્યાં છે; એનામાં રહેલી – દેખાતી પાશવી વૃત્તિ તે માત્ર ઉપરછલ્લી છે પરંતુ ભીતરમાં એનામાં સદ્ભાવના રહેલી છે; એને અંતરાત્મા જ્યેાતિપુજ ૩. અનુવાદ : માનવજાત, મૂર્ખતાપૂર્ણાંક વારંવાર કહેવામાં આવે એટલી સ્વાથી કે ભૌતિકવાદી જરૂર નથી, મને સ્ત્રી અને પુરુષોના જે અનુભવ થયો છે, તે પરથી ખાતરી થઈ છે કે દુનિયામાં દેખાય છે તેના કરતાં ઘણી વિશેષ સદ્ભાવના, સ્ત્રી-પુરુષોમાં પડી છે. નદીઓનું પાણી જેમ, સપાટી ઉપર હાય છે તે કરતાં ભૂતલમાં અનેકગણું વધારે હોય છે, તેમ મનુષ્યની સદ્ભાવના બહાર દેખાય છે તેના કરતાં અનેકગણી તેના હૃદયમાં, વિકસી, અવિકસી, બંધાયેલી પડી છે. આ બહુ છે તેને વહેતી કરવી, જમીનમાં છે તેને ઉપર લાવવી : માનવજાતનું આ કામ છે અને આવું કાય કરી શકે તેવી વ્યક્તિની માનવજાત આતુરતાપૂર્વક રાહ જોઈ રહી છે.’ [ પ્રબુદ્ધજીવન, વર્ષ ૩૧, અંક ૧૩ : પૃષ્ઠ ૧૫૧]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org