________________
સારી વાત આવે એટલે લલચાઈને ઉંદરે અનાજ તરફ જતા નથી. (આ આપણે કીમિય). એવી જ રીતે માણસે પણ કામિની ને કાંચનમાં મુગ્ધ બનીને ઈશ્વરને વિચાર પણ કરતા નથી. આ થયે કર્મરાજાને કીમિયે.
જગતમાં આજે અંધાધૂંધી સર્વવ્યાપક છે. સ્વાર્થ અને લેભને વશ ગમે તેટલું અન્યને નુકસાન પહોંચાડતાં માનવી વિચાર કરતું નથી. કેમવાદ અને પ્રાંતવાદ દ્વારા માનવીની સંકુચિત મનવૃત્તિનું ચોતરફ પ્રદર્શન થઈ રહ્યું છે, અને નવી પેઢીમાં વ્યાપક બનેલી અશિસ્ત ઘડીભર માનવીને મૂંઝવણ પણ પ્રેરે છે. આ બધું જોતાં આપણને સ્વાભાવિક પ્રતીતિ થાય છે કે માનવી કર્મરાજાના સકંજામાં આબાદ સપડાયે છે!! પરંતુ એથી માનવીમાં સભાવ, સત્ય પ્રત્યે પ્રેમ કે અહિંસક વૃત્તિ નથી જ એમ ડું કહી શકાશે? માનવી નિરાશાવાદી તે નથી જ નથી !
આ બાબત અંગે પિતાના સ્વાનુભવથી આ યુગના મહામાનવ ડૉ. આલબર્ટ સ્વાઈન્ઝરે લખતાં ખૂબ જ ચગ્ય રીતે જણાવ્યું છે કે,
"Our humanity is by no means as materialistic as foolish talk is continually asserting it to be. Judging by what I have learnt about men and women, I am convinced that there is far more in them of idealist will-power than ever ૨. જુઓઃ સમર્પણ (પાક્ષિક) ૧૭ માર્ચ, ૧૯૬૮ : પૃષ્ઠ ૮ : વિષયઃ
ભક્તિ, સાધના અને વાસના.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org