________________
6
થોડાંક વધુ નજીક આવશે....અને એમ કરતાં નિ યતાની ખાતરી થશે ત્યારે તે કમાનને સ્પર્શ કરશે, વાડને સૂઘશે અને ઘાસ ખાવાની શરૂઆત કરશે. ખસ ! ત્યારે હું સિફતથી ખરાબર છટકુ ગાઢવી દઈશ અને લગભગ દરરેજ રાતના એકાદ સસલું સપડાતુ જશે.”
જગતના પામર જીવાના જ્યારે વિચાર કરું છું ત્યારે મને પણ થાય છે કે કરાજા કહે કે શેતાન કહેા; તે પણ બસ આ જ કીમિયા અજમાવે છે. કના વાતાવરણથી તે આપણને પરિચિત કરે છે. દુષ્ટ, પાપી વિચારે રજૂ કરે છે, આકષ ણુથી લેાભાવે છે અને અંતે છટકું ગોઠવી સપડાવે છે.
ખરેખર તે જગતના પામર જીવા અનંત જ્ઞાન, દશ ન, ચારિત્ર આદિ ગુણાથી યુક્ત છે. સત્ય, પ્રેમ, અહિંસા, ક્રાધ, માન, માયા અને લાભ, રાગ અને દ્વેષ, સુખ અને દુ:ખનાં દ્વંદાથી ઘેરાયેલ જીવે તે મનુષ્યભવમાં પેાતાના સચ્ચિદાનંદ સ્વરૂપને અનુકૂળ જીવન-સંગીતની મહેફિલ જમાવવાની છે. મૂળ ગુણેારૂપી ફૂલગૂથણી એ એક કોયડા છે. એ કેયડા સ્વત્વમાંથી ઉકેલવાના છે અને એમાંથી જ જીવનસૌરભ પ્રસારવાની છે.
અને છતાં....
અને છતાં આશ્ચર્યનુ આશ્ચય તે એ છે કે માણસ જેવે માણસ, પેાતાની વિવિધ વૃત્તિએની ર'ગબેર'ગી જાજમ પાથરીને, એના ઉપર જીવન-સ’ગીતની મેહેફિલ જમાવવાને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org