________________
સંપાદકીય
એકવાર એક માણસ ગામડામાં મુસાફરીએ નીકળે. રસ્તામાં એને એક પારધી મળે. તે વૃક્ષોની ડાળીઓ તથા ઘાસના રોપાઓ જમીનમાં રોપીને કૃત્રિમ ઝાડી બનાવતે હતું. બે વાડ બનાવ્યા પછી વચ્ચે તેણે એક કમાન બનાવી, અને બન્ને બાજુ લાકડાના ઠુંઠાં પ્યાં, જેથી વચ્ચે એક બાકોરું રહે.
આ શું કરે છે?” મુસાફરે પૂછ્યું.
સસલાને પકડવા છટકું બનાવું છું.” પ્રત્યુત્તર મળે.
મુસાફરની ઇંતેજારી વધતા પૂછયું, “પણ છટકું ક્યાં છે?”
“છટકું?” શિકારીએ જવાબ આપે, “છટકું તે થોડા દિવસ પછી ગઠવીશ.
એમ કેમ?” વળી મુસાફરે પૂછ્યું. શિકારીએ હસતાં હસતાં જવાબ વાળ્યેઃ “સો પહેલાં તે હું સસલાને વાતાવરણથી પરિચિત કરું છું. તેઓ આજે આવશે, પણ શંકાશીલ હશે એટલે નજીક નહીં આવે. બીજે દિવસે ધીમે ધીમે વિશ્વાસ પડતાં તેઓ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org