________________
૧૨ : સવીય ધ્યાન ૪૦. પરમાત્મજ્ઞાનથી તરત શું થાય છે?
જ્ઞાના પ્રતિ ચિતં સન્માન ! विदित्वायं सघनश गुरुतो याति गुरुताम् ।। स विज्ञेयः साक्षान्सकलभुवनानंद निलयः। परं ज्योतिस्त्राता परमपुरुषाचित्यचरितः ॥ ४० ॥
અર્થ : જેના જ્ઞાન વિના પ્રાણી (જન્મ લેનાર) નિશ્ચયે જન્મરૂપી વનમાં ભમે છે, અને જે(આત્મા)ને જાણવાથી તરત જ ઇંદ્રના ગુરુ બૃહસ્પતિ કરતાં પણ વિશેષ મેટાઈને પામે છે. વળી જે સકળ લેકના સાક્ષાત્ સકલ ભુવનને આનંદનિવાસ જ છે, તે ઉતકૃષ્ટ જ્ઞાનરૂપ પ્રકાશ છે, (સકળ જતુના) પાળક છે, પરમ પુરુષ છે, તથા જેનું ચરિત ચિંતવી ન શકાય તેવું છે, એવા પરમાત્માને જાણ.
વિવેચન : જે લાભથી વિશેષ લાભ કેઈ નથી, એટલે કે જે સાદિ-અનંતપણું આપે છે, જે બૃહસ્પતિના ગુરુ થવાને
ગ્ય એવું જ્ઞાન આપે છે, જેથી આનંદમાં નિરંતર મન થવાય છે, જે લેકારનું પ્રકાશક છે, જે સર્વ જીને પિતાની વાણીથી રક્ષે છે, જે અનંતવીર્યને દર્શાવે છે, એવા સર્વને અચિંત્ય પરંતુ ધ્યાનીને અનુભવગમ્ય થતા પરમાત્માને જાણ, એના જેવું એકે શ્રેષ્ઠ કાર્ય નથી.
માફક એકરૂપે રહી, મારું જ્ઞાન મારું દર્શન, મારું સુખ, મારું વીર્ય (એટલે આમતત્ત્વનું જ્ઞાનદર્શન વગેરે). પરંતુ દેહભાવમાં રહી મારે આત્મા કહેવો એ તે ઠીક નથી – ભ્રાંતિકર છે.
– વિવેચક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org