________________
ચાનવરૂ૫ માઈલ = ૧૩૩
$1827 043 (Dr. Bucke ) Wididi (Cosmic Consciousness) અનુભવજ્ઞાન નામના પુસ્તકમાં લખે છે કે, “તે માણસનું (અનુભવીનું) નીતિ વર્તન સર્વસામાન્ય લેકેથી અત્યંત ઉત્કૃષ્ટ છે. ઈદ્રિય અને વિકારે તેના ઉપર કઈ પણ કાળે ફાવી જતાં નથી, પણ તેને વશવતી રહે છે. તેની બુદ્ધિ કંઈ નથી સમજતી એમ નથી. તે સર્વ દ્રવ્યના યથાર્થ જ્ઞાનને અનુલક્ષે છે. તેના દેહમાં મમત્વ જવાથી, અને પિતાના સુદ્ધાં સર્વ જીમાં સમાનભાવ હોવાથી અલૌકિક દયાવાળે હોય છે, એટલું જ નહિ પરંતુ પિતાના મન પર પરિપૂર્ણ કાબૂ હેવાથી સમાધિસ્થ થઈ, ભય ભગાડે છે; મતની પર પિતાના જીવનને શાશ્વત અનુભવે છે, અપૂર્વ શાંતિ – શાંતિમાં ગૂલી રહે છે, કર્મનું બળ ઘટી જઈ લૂલા લાગતા જણાય છે, અપૂર્વ જાગૃતિમાં રાતદિવસ રહી, આનંદસરોવરમાં મગ્ન રહે છે.”
૪૧. વીર્ય થાનનો ઉપસંહાર :
इत्थं यत्रानवच्छिन्न-भावनाभिर्भवच्युतम् । भावयत्यनिश ध्यानी - तत्सवीर्यप्रकीर्तितम् ॥ ११ ॥
અર્થ એ પ્રમાણે જે નિરંતર ધ્યાનમાં ભાવનાઓથી સંસારરહિત પરમાત્માને રાતદિવસ ધ્યાવે છે તે ધ્યાન, તે સવચધ્યાન કહેવાય છે.
વિવેચન : જે વીર્યયુક્ત ધ્યાન કરવામાં આવે, તે આ ભવમાં જ અનુભવજ્ઞાન થઈ– ગ્રંથિભેદ થઈ, ઉપશમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org