________________
ધ્યાનસવરૂપ પ્રારંભ :: ૧૨૧ અથઃ કડાને કર્તા, એમાં કર્યું અને કર્તા, એમ બનેને સંબંધ હોય છે, પણ જ્યાં ધ્યાન અને ધ્યેય, અને આત્મા જ છે, ત્યાં બે જુદી વસ્તુને સંબંધ ક્યાં રહ્યો?
વિવેચનઃ મારે આત્મા એમ બેલનાર હું અને આમા એમ જુદી વસ્તુઓ હોય તેમ ગણે છે, અને તથા આત્માને સંબંધ બ્રાંતિથી દેખાડે છે. પણ હું એ જ આત્મા હોવાથી મારું શરીર, મારું મન, મારું વચન, મારું ઘર, ઈત્યાદિ વાક્ય વ્યવહારમાં ખરા છે, પણ મારે આત્મા એ તે વ્યવહારમાં, તેમ જ પરમાર્થમાં, એમ ઉભયમાં ખોટા છે, કારણ કે આત્મા તે જ હું છું.
ર પાદિ” મારો આત્મા એમાં મારો એમ કેણ કહે છે? જે મારે એમ મોઢા દ્વારા બોલવા પ્રયત્ન કરે છે, તે જ આત્મા. મારો આત્મા – એમાં મારો એ દેહને લગાડે છે અને જાણે દેહ એમ કહે કે મારે આત્મા એ અસંભવિત છે. કારણ કે દેહ જડ છે અને જડ દેહ મારે આત્મા એમ ચિંતવી શકે નહીં. માટે મારે આત્મા, એમાં મારે એ અહિરાત્મભાવથી-જડભાવથી બેલાય છે. માટે એવા હડહડતા મિથ્યાભાવને દૂર કરી આત્મા જ હું એમ ઓળખવું. ૩૬. મારે આત્મા એ એક માત્ર અપેક્ષાથી જ ખરું એમ કહેવાય.
તે આ અપેક્ષા – જાણે કે સે ટચનું સેનું એમ બેલે, મારું - કડું (સેનાનું કર્યું છે, મારી સાંકળી (સેનાની સાંકળી) તો તે
ખરું છે. કારણ કે સોનું, કડું અને સાંકળી આ ત્રણે જુદા નથી. તે સુવર્ણમાં જ છે, એ જ સેનું કડું થાય છે. તે જ સેનું પછી સાંકળી થાય છે, તેમ જ એ આત્મારૂપે શુદ્ધ સુવર્ણની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org