________________
ધ્યાનસ્વરૂપ પ્રારંભ :: પર દયેયની સાથે એક્તા પ્રાપ્ત કરે, તેથી ધ્યાતા ધ્યાન અને ધ્યેયને ૩ ભેદ રહે નહીં.
વિવેચનઃ આગલા લેકના વિવેચનમાં જેણે સલક્ષ થઈ વાંચ્યું હશે અને તેના પર મનન કર્યું હશે અને પછી ક્રિયામાં મૂકયું હશે તેને આ લેકને અર્થ હસ્તામલકાવત્
થશે.
તથાપિ અનન્ય શરણીય - અર્થાત બેયમાં એવી પ્રવૃત્તિ થાય કે જાણે છે તે જ હું – (ાં રમાત્માનવાહ ) આમ થયું તે આત્માનુભવ અપરોક્ષ થશે જ. ૩૮. સમરસી ભારનું ફળઃ
मोऽयं ममरसीभाव, स्तंदेकीकरणं स्मृतम् । ૩૪પૃથકન યુઝારા, જીતે grewfa || રૂ૮ !!
૩૩,
ધ્યાતારૂપ બરફ (ice) દયાનરૂપ જળમાં મળે તે ધ્યાનરૂપ જળ ખાતારૂપ બરફના સમાગમથી ઠંડુ થઈ જાય, પરંતુ ધ્યાતારૂપ આઇસ – બરફને ધ્યાનરૂપ જળ પીગળાવી નાંખે. ધ્યેયરૂપ વરાળમાં પ્રથમ ધ્યાન ૫ જળ ધ્યાતા બરફના બળે ચડી વરાળરૂપ ધ્યેયમાં ભળે છે અને ધ્યાતારૂપ આઇસ પણ જળરૂપ પ્રથમ થઈ પછી અંતે ધ્યેયરૂ૫ વરાળમાં મળી ત્રણે વરાળરૂપ થયાં. એટલે ધ્યાતા ધ્યાન, જેમ મૂળ શ્લેકમાં કહ્યું છે તેમ, છોડી એયરૂપ બની જાય છે. આમ કરવાથી ધ્યાતારૂપ અંતરાત્મા, ધ્યાનરૂપ પરમાત્મભાવરૂપ આત્મા અને ધ્યેયરૂપ પરમાત્મા એ ત્રણેમાં ભેદ રહેતો નથી, અભેદરૂપ થઈ રહે છે. અહીંયા બેય વરાળ, ધ્યાન જળ અને ધ્યાતા બરફ છે તે દષ્ટાંતમાં થેય પરમાત્મા, માન અંતરાત્મા અને થાતા બહિરાત્મા જણાય છે.. ! – વિવેચક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org