________________
૧૨ ઃ વીધ્યાન ધારી લે છે અને પર્યાયના વિનાશથી એટલે વ્યયથી વસ્તુને નાશ સમજે છે. એ પર્યાય (જેને એ વસ્તુ ગણે છે, તેનું રૂપાંતર થતાં જે એનાથી દેખી શકાતું નથી.) તેના દેખાતા નાશથી તે દુઃખી પણ થાય છે.
જેમ કે, ઘરમાં એક કાચનું સુંદર પાત્ર હોય, તે કઈ અકસ્માતથી ફૂટી જાય, તે મૂર્ખાએ રડે છે, પરંતુ જાણતા નથી કે તેના સકળ પરમાણુઓ એમના એમ રહ્યા છે. વળી પિતાના મનમાં તે સુંદર પાત્રને સંસ્કાર નાશ પામ્યું નથી, એટલે પાછાં તેથી પણ સુંદર પાત્ર થઈને આવે છે, ત્યારે તેની વાસનાથી પાછી તે વસ્તુ મેળવી શકે છે. કદાચ દ્રવ્યરૂપે હરેક દ્રવ્ય શાશ્વત છે, તો પણ તેની વાસના સારી નથી. કારણ કે તેથી પર એવા દ્રવ્યની સાથે
છવ બંધાઈ રહે છે. ૩૭. બ્રિાતા, ધ્યાનને મૂકી દયેયમાં કેમ લીન થાય છે ?
अनन्यशरणीभूय, स तस्मिल्लीयते तथा । દારૃધ્યાનોમામા,–તૈયથા વ્રત રૂ૭ |
અર્થ : ધ્યાન ધરનાર પુરુષ અન્ય સર્વ શરણ છેડી પરમાત્માના સ્વરૂપમાં એવી રીતે લીન થાય છે કે, માતા અને ધ્યાન એ બેને જેમાં અભાવ છે, એવા
૩૨. આનંદનંદનની સહજસમાધિ શ્લેક ૯૭માંનું વિવેચન જેવાથી. આ અર્થ વિશેષ સ્પષ્ટ થશે જ.
– વિવેચક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org