________________
૧૨૮ : રવીયાન
અર્થ : જે ભાવથી આત્મા પરમાત્મામાં બિનજુદાઈથી લીન થાય છે, તે જ સમરસી ભાવ એટલે આત્મા પરમાત્માને સમાન ભાવ છે. તે જ આત્મા પરમાત્મામાનું એકીકરણ છે. સમરસી ભાવથી આત્મા પરમાત્મા થાય છે.
વિવેચન : આત્મામાં જ્ઞાન ઓછું અને પરમાત્મામાં કંઈ વિશેષ છે? નહીં, બનેમાં સરખું છે. જ્ઞાનમાં તફાવત નથી. બન્નેમાં જ્ઞાન વસ્તુતઃ કાલેક પ્રકાશક છે. પરંતુ, તફાવત આવરણને છે, અંધકાર વાદળમાં છે, સૂર્યમાં નથી. એક સાવર્ણ અને બીજે નિરાવર્ણ, એક વાદળાની પછવાડેને સૂર્ય, બીજે વગર વાદળાને સૂર્ય. સૂર્ય તે અને સમાન જ. “તેમ જ સૂર્યને પ્રકાશ પિતાનામાં કંઈ એ છે નથી. પરંતુ સૂર્યની વચમાં આવેલા વાદળાને લીધે બહિરાત્મા ભાવ હોવાથી તે સૂર્યને ઝાંખે કે છેડે દેખે, પરંતુ અંતરાત્મા તો વાદળાની પછવાડે (ભાવિમાં થનાર હોય તે તેને પણ) સૂર્યને દેખે, તેમ જ વગર વાદળાના સૂર્યને તે દેખે જ છે. બહિરાત્મા કેઈમાં પરમાત્મા દેખે છે અને કેઈમાં નથી દેખતે. અંતરાત્મા જ્ઞાનદર્શન જેનાર હેવાથી, જ્ઞાનને આત્મા સમજવાથી સર્વેને પરમાત્મારૂપે દેખે છે, (ગુણ, સમાનતાથી, દેષ અને વાદળાં અડચણ કર્તા નહીં હોવાથી) માટે અંતરાત્માએ સમભાવી આત્માને ભાવિ પિતાનામાં જણાતાં પરમાત્માને જે અનુકૂળ હોય, તે જ અનુકૂળ ગણું, તે જ ગુણે છે, માટે એ ગુણે વડે આવરણ દૂર કરવાં કે જેથી જ્ઞાનાદિ મલિન છે એમ ન કહેવાય. કચર-કર્મ–મેલાં છે એમ ભલે છે. પરંતુ અરૂપી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org