________________
ધ્યાનસ્વરૂપ પ્રારંભ :: ૧૨૩ નિચોડ : જેમ પટેલે સર્વ સગાં, ઘર કુટુંબ, પુત્ર અને આખરે પિતાને દેહ પણ મૂકી દીધે, એટલે સર્વમાંથી પિતાની પ્રીતિ કે મન કાઢી લઈ ફક્ત ભેંસનું જ ધ્યાન કર્યું, તે પહેલાં તેણે ભેંસ દીઠી, પછી આગળ વધતાં ભેંસના ગુણો જેવા લાગે એટલે ત્રીસમે દહાડે ભેંસરૂપ યથાર્થ છું તેમ થયું. (તેમ હું લાલન એમ નથી કહેતે કે ભેંસનું ધ્યાન કરજે, પરંતુ તેની પેઠે સર્વવસ્તુમાંથી પ્રીતિ કે મન કાઢી લે તે આપણું પરમાત્માનું દયેય સિદ્ધ થાય છે એ કહેવાનો મતલબ છે.) એમ સર્વ વસ્તુમાંથી પ્રીતિ કે મન કાઢી પરમાત્માનું ધ્યાન કરવાથી પ્રથમ એટલે સબીજ ધ્યાનાવસ્થામાં પરમાત્માનું બહાસ્વરૂપ અને નિબજ અવસ્થા થતાં પરમાત્મસ્વરૂપ પ્રગટે છે, એ ભાવ છે.૩૧
ઐસા કર્યો પૂછને છે ? મેં સોયા થા ઔર નિંદ ભી અચ્છી આયી થી.”
રૂસ્તમજી શેઠે પોતાને સતત સંભળાયેલ રામનામના પ્રતિઘોષની વાત કરતાં મસ્તરામજીએ હસતા હસતા કહ્યું: “રૂસ્તમજી, નીંદ અચ્છી આયી થી, મગર દેખ યે હફી કે પ્રત્યેક અણુ “રામનામસે ગુંજતા હૈ; શરીર કા ભી વો ધર્મ બન ગયા હૈ. તું સે જા, મેરી ફિકર મત કર ” એ જ રીતે ધ્યાન કરતાં કરતાં બેય જ આપણે ધર્મ બની જાય ત્યારે પરમાત્મા સાથે તદાકાર થવાથી નિબજ ધ્યાન થાય છે અને અણુએ અણુમાં એ વ્યાપ્ત થાય છે. – સંપાદક ૩૧. પરંતુ આપણે પટેલ કરતાં ઉલટું કરવાનું છે. તે એ કે પટેલે
પોતાની સ્ત્રી, પુત્ર, તેની પત્ની, ઘર, ક્ષેત્ર ને સર્વ છેડયું, એટલું જ નહિ પરંતુ પિતાની દેહ પણ છોડી, ભેંસ રાખી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org