________________
૧૨૦ : : સવર્યથાન
વહાલામાં વહાલી ભેંસ છે, તે જીવે.” આ ઉપરથી જણાશે કે પટેલને પિતાના જીવ કરતાં પણ ભેંસ વહાલી હતી.૨૯
પટેલ પોતે વાડામાં પિતાને ખાટલે ભેંસ પાસે રાખી ત્યાં જ બેસતા ઊતા અને જે કઈ મળવા આવે, તેમની પાસે પોતાની ભેંસના શીગડાના તેમ જ ઝીણા ઝીણા આછા વાળના, તેના શરીરના, તથા તેની ખરીના વગેરે વખાણ કરવામાં પિતાને વખત નિર્ગમન કરતા અને તેને ખવરાવવામાં–પીવરાવવામાં તથા નવરાવવા-ધોવરાવવા વગેરેમાં જ પિતાના જીવિતનું સર્વસ્વ ગણતા હતા. (આપણે પણ પટેલની માફક ભેંસ જેવા દેહની જ આ દહાડે વાત કરીએ છીએ)
હવે આ પટેલના જીવિતરૂપ ભેંસની વાત યેગીને હાથ આવી. તેથી પટેલના મનની કૂંચી તે આમ ગીરાજને મળી.
પટેલના ઘરની પરશાળમાં બે સામસામા એારડા હતા, તેમાંના એકમાં ગીરાજ બેઠો અને બીજામાં પટેલ બેઠા.
૨૯. તેમ કેટલાક ભોળાને પિતાને શાશ્વત કરતાં પણ ભેંસ જેવો
દેહ વધારે વહાલું હોય છે. જે એમ નહીં હોય તે, આ ભેંસ જેવા વિષયોના મેલા ખાબોચિયામાં ખરડાતા દેહને માટે આટલાં સાચા ખોટાં કરે ?!! અરે પટેલ, તું તારી પાસે ને તારા કરતાં વધારે ભેસને) માને છે તે અમે પણ તારા જેવા મૂઢ છીએ. કારણ કે અમે અમારા જ્ઞાનરૂપી જીવની દરકાર ને કરી, ભેસના ભાઈ જેવા દેહને માટે મરીએ છીએ.
– વિવેચક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org