________________
ધ્યાનસ્વરૂપ પ્રારંભઃ: ૧૧૯ ઝેળીમાં ભગવાન રાખે છે, માટે આપની ઝોળીમાં ભગવાન હોય તે આપ.”
તે સાંભળી યોગીરાજ હસ્યા અને કહ્યું કે, “જે તારે ભગવાન જોઈએ છે તે તને મળશે, ત્રીસેક દિવસનું ૨૮ કામ છે.”
પછી પટેલની પ્રાર્થનાથી યોગીરાજ તેમને ઘેર પધાર્યા. યોગીરાજે પટેલને કહ્યું કે, “તારું ક્ષેત્ર લુંટાઈ જાય તે?” “તે તે ખોટુ” પટેલે કહ્યું, પરંતુ મારાં ઘરે છે એટલે. મને ચાલશે.” “તારાં ઘરે બળી જાય તો ?” ગીરાજે પ્રશ્ન પરંપરા હાથમાં લીધી.
કંઈ નહી મહારાજ ! મારો પુત્ર, તેની સ્ત્રી, હું અને મારી સ્ત્રી એટલાં મહેનત કરશું. અમારાં ઢોર અમને કમાવી આપે એટલાં છે.”
આ સાંભળી ગીરાજે પ્રશ્ન કર્યો: “તારો પુત્ર, તેની સ્ત્રી અને તારી સ્ત્રી પણ મરણ પામે તે ?”
પટેલને તે પ્રત્યેક પ્રશ્નને ધાસ્તી વધવા લાગી, અને તે ખૂબ ગભરાઈને બોલ્યા કે, “સાંભળે ગીરાજ! ગમે તે બધું જાય, અને છેવટે હું પણ મારું તેની મને જરા પણ ફિકર નથી, પણ આ મારા ઘરની પછવાડે વાડામાં મારી
૨૮. gધું ચવા ઘહિ, ત્યતષતઃ | एष योगः समासेन, प्रदीपः परमात्मनः ॥
સમાધિશતક પરથી સચિત – વિવેચક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org