________________
. ૧૧૮ :: સવીય ધ્યાન
અને ગ્રાહક પિતે (અંતરાત્મા) એ ભાવે જેમાં નથી, એવા તન્મય કહેતાં અભેદપણને પામે છે.
વિવેચન : જેનું સ્મરણ કરીએ તેના પિતે થઈએ, એ વાર્તાના પુરાવાની આજે ખેટ નથી, તેમાં પણ જેનું નિરંતર એટલે અંતરરહિત, અટક્યા વિના સ્મરણ થયા કરે તેની સાથે તે તન્મયપણું થાય, એમાં પણ કાંઈ આશ્ચર્ય નથી.
આ જગ્યાએ એક વિચિત્ર ઉદાહરણ લખવામાં આવે છે. પ્રથમ જે ગ્રાહ્ય એટલે ધ્યેય અને ગ્રાહક એટલે ધ્યાની એવા સબીજધ્યાનનું ઉદાહરણ આપવામાં આવશે અને તે ઉદાહરણને ઉત્તરભાગ, તે નિબજ ધ્યાનને પુષ્ટ કરશે. તથાપિ વાચક બાંધવા બહેનેને એ પ્રાર્થના છે કે ઉદાહરણને સાર લઈ ઉદાહરણ મૂકી દેવું.
ભેંસનું ધ્યાન : એક ખેડૂતને ત્યાં એક ગી મહારાજ આવ્યા, જે એને ત્યાં પાંચ સાત દિવસ રહ્યા. પછી તે યેગી મહારાજ જવાને તૈયાર થયા, ત્યારે તે યોગીએ તે ખેડૂતને આશીર્વાદ આપ્યું અને કહ્યું કે, “બેટા, તારે કંઈ જોઈએ?” પટેલે કહ્યું કે, “મારે સ્ત્રી, પુત્ર, પુત્રની પત્ની, ખેતર, ઢોર. ઘર વગેરે જે જોઈએ તે છે અને અમે સઘળા આ હાલતમાં પૂર્ણ સુખી છીએ.”
પછી જ્યારે ગી મહારાજ પચાસેક કદમ આગળ ચાલ્યા એટલે પટેલ પછવાડે જઈ કહે છે કે, “સાહેબ, મને ખબર નથી, પરંતુ લેકે કહે છે કે, યોગીએ પિતાની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org