________________
ધ્યાનસ્વરૂપ પ્રારંભ : ૨ ૧૧૭
સ્વરૂપની પ્રાપ્તિ માટે પિતાના આત્માને, પિતે પરમાત્માના આત્મા સાથે (અભેદપણે) જોડે.
વિવેચનઃ પરમાત્મા સાથે પિતાના આત્માને જોડવાથી પિતાના આત્મામાં જ રહેલા પરમાત્માના સકળ ગુણે પ્રગટ થાય. જેમ સિંહને જોઈને, બકરાંના ટેળામાં ભરાઈ ગયેલાં સિહના સાવક(બાળકોને પોતાનું સ્વરૂપ યાદ આવ્યું તેમ શ્રાવક, સાધુઓ, અને આચાર્યો જે શ્રીજિનેશ્વર ભગવાન મહાવીરરૂપ સિંહના પુત્રે છે, તેઓએ પિતાના પિતાશ્રીનું સ્વરૂપ જોઈ–પિતાનું સ્વરૂપ યાદ કરવું અને તે યાદ કરવાને તેના ગુણગ્રામથી જેમ જેમ આપણે રંગાઈએ, તેમ તેમ પિતાના આત્મામાં રહેલાં પરમાત્માને યોગ્ય જે ગુણે, તે પ્રગટ થતા જાય, એટલે જણાતા જાય – દેખાતા જાય.
પરમાત્માને મનન, મરણ, કીર્તન, ભજન, વંદન કરવું અથવા સમાધિસ્થ થઈ તેમનું પિંડ, છ પદસ્થ તથા રૂપસ્થ ધ્યાન ધરવું, તેમાં હેતુ એ કે, જેથી પિતાની સવરૂપપ્રાપ્તિ થતાં પિતાનું જ રૂપાતીત સ્વરૂપ અનુભવાય. ૩. ધ્યાની અભેદભાવ કેમ પામે છે?
इत्यजखे स्मरन्योगी, तत्स्वरूपावलंबितः । तन्मयत्वमवाप्नोति, ग्राह्यग्राहवर्जितम् ॥ ३६ ॥
અર્થ : એ પ્રમાણે નિરંતર સ્મરણ કરતે, અને પરમાત્માના સ્વરૂપનું અવલંબન કરે, યેગી, ગ્રાહ્ય પરમાત્મા
ર૭. પિંડસ્થાદિ ધ્યાન સ્વરૂપ, “ચતુર્વિધ વ્યાનસ્વરૂપ – યોગશાસ્ત્રમાં
જેવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org